________________
(૧૬)
અને પચ્ચકખાણ કર્યું છે જી” એમ કહી છે આવશ્યક સંભાળવાં. પછી ઇચ્છામો અણુસ િનમો ખમાસમણાણું કહી નમોહંત બોલી પુરુષો વિશાલ લોચન અને સ્ત્રીઓ
સંસારદાવાની ત્રણ ગાથા બોલે. (૧૫) પછી નમુત્થર્ણ, અરિહંત ચેઇઆણં, અન્નત્થ સૂત્ર બોલી એક
નવકારનો કાઉસ્સગ્ન કરી નમોહંતુ પછી કલ્યાણ કંદની પહેલી થોય કહેવી. પછી લોગસ્સ સવલોએ અરિહંત ચેઈઆણે અન્નત્ય કહી કલ્યાણકંદની બીજી થોય કહેવી. ત્યારબાદ પુખરવરદી, સુઅસ્ત ભગવઓ. અન્નત્ય કહી ત્રીજી ગાથા કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણ અન્નત્ય કહીને ચોથી થોય કહેવી. ત્યારબાદ બેસીને નમુસ્કુર્ણ કહી ચાર ખમાસમણાં દેવાપૂર્વક ભગવાન વિગેરે ચાર થોભવંદન કરવાં, પછી જમણો હાથ
ચરવળા ઉપર થાપી અઢાઇજેસુ બોલવું. (૧૭) પછી ખમાસમણ આપી શ્રી સીમંધરસ્વામીના ઓછામાં ઓછા
ત્રણ દુહા બોલી તેઓનું ચૈત્યવંદન નમુત્થણ, બે જાવંતિ, તેઓનું સ્તવન, જયવીયરાય, અરિહંતચેઇઆણં અન્નત્થ બોલી એક નવકારનો કાઉસ્સગ્ગકરી પાળી
સીમંધરસ્વામીની ૧ થોય કહેવી. (૧૮) પછી એકેક ખમાસમણ આપવાપૂર્વક “એકેફ ડગલું ભરે”
ઇત્યાદિ સિદ્ધાચલના દુહાઓ કહી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન બોલી નમુસ્કુર્ણ, બે જાવંતિ, સિદ્ધાચલજીનું સ્તવન, જયવીયરાય અરિહંત ચેઇઆણં, અન્નત્થ કહી એક નવકારનો
કાઉસ્સગ્ન કરી સિદ્ધાચલજીની થોય કહેવી. (૧૯) ત્યારબાદ સામાયિક પાળવાની વિધિ પ્રમાણે સામાયિક પાળવું.
છે
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org