________________
સમજવો.
રાઇઅ પ્રતિક્રમણની વિધિ
(૧) સામાયિક લેવાની વિધિપૂર્વક પ્રથમ સામાયિક લેવું. પછી (૨) ખમાસમણ આપી, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કુસુમિણ દુસુમિણ ઉડ્ડાવણી રાઇયપાયચ્છિત્ત વિસોહણથંકરેમિ કાઉસ્સગ્ગ કહીને અન્નત્થ સૂત્ર બોલી સાગરવરગંભીરા સુધીનો ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. લોગસ્સ ન આવડે તો સોળ નવકાર ગણવા. પછી
(૩)
(૪)
(૬)
પ્રગટ લોસ્સ કહેવો. ત્યારબાદ એક ખમાસમણ આપી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ! ગુરુ કહે “કરેહ” પછી ઇચ્છું કહીને જગચિંતામણિનું ચૈત્યવંદન કહી નમુન્થુણં, બે જાવંતિ, નમોર્હત, ઉવસગ્ગહરં કહી પૂર્ણ જયવીયરાય સુધી કહેવું. પછી
(૫) પછી બે ખમાસમણાં આપવાપૂર્વક સજ્ઝાયના બે આદેશ માગી એક નવકાર ગણી ભરહેસરની સજ્ઝાય કહીને એક નવકાર ગણવો.
(૭)
ચાર ખમાસમણાં આપવાપૂર્વક ભગવાનહં વગેરે ચાર થોભવંદન કહેવાં.
પછી ‘ઇચ્છાકાર સુહરાઇ'' નો પાછ કહવો. પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ રાઇઅ પડિક્કમણેઠાઉં ! ગુરુ કહે ઠાએહ, પછી ઇચ્છું કહી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર થાપીને ‘સવ્વસ્સવિ રાઇઅ દુચિંતિઅ’ કહેવું.
પછી નમ્રુત્યુણ, કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ ઉત્તરી અને અન્નત્થ કહી એક લોગસ્સ, ન આવડે
પ્રતિ
પણ સુત્ર - ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org