Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 244
________________ (૨૮) પછી “વરકનકશંખ” એ ગાથા બોલી ભગવાનહ આદિ ચાર થોભ વંદન કરવાં (૨૯) પછી જમણો હાથ કટાસણા ઉપર થાપી “અઠ્ઠાઇજેસુ” સૂત્ર બોલવું. પછી (૩૦) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅપાયચ્છિત્ત - વિરોહણë કાઉસ્સગ્ન કરું ? ગુરુ કહે “કરેહ” પછી ઇચ્છે કહી દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ કહી અન્નત્થ બોલી ચાર લોગસ્સનો અથવા ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. (૩૧) કાઉસ્સગ્ન પાળી, પ્રગટ લોગસ્સ બોલી, બે ખમાસમણ બોલવાપૂર્વક સજજાયના આદેશ માગી, સક્ઝાય બોલવી. ત્યારબાદ તે પાળી પ્રગટ લોગસ્સ કહેવો. પછી બે ખમાસમણાં દેવાપૂર્વક સઝાય સંદિસાહુ અને સક્ઝાય કરું એમ બે આદેશ માગી એક નવકાર ગણી સારી સઝાય કહેવી. પછી એક નવકાર કહેવો. (૩૨) પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુઃખખિય, કમ્મફખય નિમિત્ત કાઉસ્સગ્ન કરુ ! ગુરુ કહે “કરે” કહી ઇચ્છે” કહેવું. પછી દુઃખખય, કમ્મફMય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ કહી, અન્નત્થ સૂત્ર બોલી, ચાર લોગસ્સ સંપૂર્ણ, અને ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. (૩૩) પછી કાઉસગ્ગ એક વ્યક્તિએ પાળીને “લઘુશાન્તિ” કહેવી. પછી લોગસ્સ કહેવો. (૩૪) ત્યારબાદ સામાયિક પાળવાની વિધિથી સામાયિક પાળવું. લોગસ્સ સુધી બોલ્યા પછી એક ખમાસમણ આપી ચઉક્કસાયસૂત્ર બોલવું. પછી નમુત્થણ, જાવંતિ બે, નમોહંતુ, જયવીયરાય કહી મુહપત્તિ પડિલેહવી. (૩૫) પછી ખમાસમણ આપી સામાયિક પાળવાની બાકીની વિધિ પ્રમાણે સામાયિક પાળવું. વિશેષ સ્પષ્ટ વિધિ ગુરુગમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252