________________
૪૬ હસ્તિનાપુર શ્રી મહાવીર સ્વામી મીરજ ૪૭ ઋજાવાલિકા શ્રી મહાવીર સ્વામી ગિરડી ૪૮ શ્રી સમેતશિખર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગિરડી ૪૯ શ્રી ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય સ્વામી ભાગલપુર ૫૦ શ્રી પાવાપુરી શ્રી મહાવીરસ્વામી બિહાર-શરીફ ૫૧ કુંડલપુર શ્રી ગૌતમસ્વામી નાલંદા પર રાજગૃહી શ્રી મુનિસુવ્રત સ્વામી રાજગીર પ૩ ગુણિયાજી શ્રી મહાવીર સ્વામી નવાદ ૫૪ કાકંદી શ્રી સુવિધિનાથ લખીસરાઈ-જાસુઈ મધ્યપ્રદેશ-માળવા પ૫ શ્રી નાગેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુ રતલામ પ૬ શ્રી ઉજૈન શ્રી અવન્તિ પાર્શ્વનાથ ઉજ્જૈન પ૭ શ્રી મોહનખેડા શ્રી આદિનાથપ્રભુ રાજગઢ ૫૮ ઇન્દોર શ્રી આદિનાથ પ્રભુ ઈન્દોર ૫૯ લક્ષ્મણીજી શ્રી પદ્મપ્રભુજી વડોદરા(રતલામ) માગનુસારીના ૩૫ ગુણો (૧) ન્યાય સંપન્ન વૈભવ :- ન્યાયથી ધન મેળવવું, સ્વામીનો,
મિત્રનો, કે ભાગીદારનો દ્રોહ કરવો નહિ. વિશ્વાસુને ઠગવો નહિ. ચોરી કરવી નહિ, થાપણ ઓવવી નહિ. નિંદવાયોગ્ય
કામો કરી ધન કમાવવું નહિ. : (૨) શિષ્ટાચાર પ્રશંસા - ઉત્તમ પુરુષોનાં આચરણો વખાણવાં.
સરખા કુળાચારવાળા પરંતુ અન્યગોત્રી સાથે લગ્નાદિ કરવાં. પાપથી તથા પાપનાં કાર્યોથી, તથા પાપી માણસોથી કાયમ દૂર રહેવું. - પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. કોઈનો અવર્ણવાદ બોલવો નહિ. કોઈની નિંદા કરવી નહિ. જે ઘર ઘણા દરવાજાવાળું હોય, અતિગુપ્ત હોય, અતિશય જાહેર હોય અને પાડોશી સારા ન હોય એવા ઘરમાં વસવું
પર છે. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org