________________
આ ગાથાથી હવે ક્રમસર બારે વ્રતોના અતિચારોની આલોચના સમજાવે છે. તેમાં પણ ગાથા ૯-૧૦ માં પહેલ “શૂલપ્રાણાતિપાત વિરમણવ્રત”નામના પહેલા અણુવ્રતને વિષે પ્રમાદને (મોહને) પરવશ થઈને મેં જે કંઈ અપ્રશસ્ત આચરણ કર્યું હોય જેમકે : //૯ I
વહ-બંધ-છવિચ્છેએ, આઈ-ભારે ભત્ત-પાણ-વુચ્છેએ પટમ-
વસઈઆરે, પડિક્કમે દેસિ સબ્ધ II ૧૦ ||
આ ગાથામાં પહેલા વ્રતના પાંચ અતિચારો જણાવ્યા છે. તે આ પ્રમાણે :
(૧) વધ = કોઈપણ જીવની હત્યા કરી હોય, (૨) બંધ = કોઈપણ જીવને દોરડા સાથે સાંકળાદિ વડે બાંધ્યો હોય, (૩) જીવોના શરીરનાં અંગ-ઉપાંગાદિ કોઈપણ અવયવો છેદ્યાં હોય, (૪) મનુષ્ય તથા પશુઓ ઉપર શક્તિ કરતાં અધિક ભાર નાખ્યો હોય, તથા (૫) નોકર-ચાકર અને પશુ-પક્ષીઓને ભોજનપાણીનો અંતરાય કર્યો હોય. એમ પહેલા વ્રતના આ પાંચ અતિચારોમાં મેં જે કંઈ પાપકાર્ય કર્યું હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. મેં ૧૦ |
“બીએ અણુવર્યામિ, પરિશુલગ-અલિચ-વચણ-વિરઈઓ ! આચરિઅમપ્રસન્થ, ઇલ્થ પમાયપ્રસંગેણં ! ૧૧ ||
આ ગાથામાં તથા ૧૨મી ગાથામાં બીજા વ્રતના પાંચ અતિચારો સમજાવે છે. કે “સ્કૂલ અલિકવચન (મૃષાવાદ) વિરમણવ્રત નામના બીજા અણુવ્રતને વિષે પ્રમાદને-મોહને પરવશ થવાથી અહીં મેં જે કંઈપણ અપ્રશસ્ત આચરણ કર્યું હોય જેમકે : // ૧૧
“સહસા રહસદારે, મોસુવએસે આ કુડલેહે આ બીચવચસઈઆરે, પડિક્કમે દેસિ સવ્વ | ૧૨ II
૧ અપ્રશસ્ત = અશુભ-માઠું-દુષ્ટ આચરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org