________________
“આલોયણા બહુવિહાર, નય સંભરિયા પડિકમણકાલે ! મૂલગુણ-ઉત્તરગુણે, તે નિંદે તં ચ ચરિવામિ ૪૨ ||
આ જીવે ભૂતકાળમાં નાનાં-મોટાં ઘણા પ્રકારનાં પાપકર્મો કર્યા છે. તેથી તે તમામ પાપોની આલોચના પણ ઘણા પ્રકારની છે. શ્રાવકજીવનના પાંચ અણુવ્રત સ્વરૂપ મૂલગુણ અને ૩ ગુણવ્રત તથા ૪ શિક્ષાવ્રત સ્વરૂપ ઉત્તરગુણોને વિષે જે જે આલોચના પ્રતિક્રમણના ટાઈમ નસંભાળી હોય તે તે પાપોની હુંનિંદા કરું છું. આત્મસાક્ષીએ વિશેષ નિંદા કરું છું. તે ૪૨ //
તજ્ઞ ધમ્મરસ કેવલી, પન્નવસ્ત્ર અશુદ્ધિઓમિ આરાણાએ. વિરઓસિ વિરાહાર એ ડિવિહેપક્તિ વંદામિચિઉસ ૪૩
કેવલજ્ઞાની પરમાત્માઓએ બતાવેલા તે શ્રાવકધર્મની આરાધના કરવા માટે હું તૈયાર થયો છું અને વિરાધનાઓથી અટકેલો છું. આ પ્રમાણે પાપોનું ત્રિવિધ પ્રતિક્રમણ કરતો એવો હું ચોવીસે જિનેશ્વરભગવન્તોને વંદન કરું છું. ૪૩ |
“જાવંતિ ચેઇઆઇ, ઉફ આ અહે અતિરિઅલોએ આ સવ્વાઇં તાઇ વંદે, ઇહ સંતો તલ્થ સંતાઇ જ ||
જીવંત કે વિ સાહ, ભરઠેરવચમહાવિદેહે આ 1 સબેસિં તેસિપણઓ, તિવિહેણ તિદંડવિયાણ I ૪૫ II
આ બન્ને ગાથાના અર્થો પૂર્વે આવી ગયા છે. ઊર્ધ્વલોક, અધોલોક અને તિછલોકમાં જે કોઈ ચેત્યો છે તે સર્વને અહીં રહેલો એવો હું ત્યાં રહેલા ચૈત્યોને વંદન કરું છું. ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ ત્રણે ક્ષેત્રોમાં મન-વચન અને કાયાનાં પાપોથી અટકેલા જે કોઈ સાધુભગવન્તો છે તે સર્વેને હું ત્રિવિધ પ્રણામ કરું છું. // ૪૪-૪૫ /
૧ બહુવિહા = બહુપ્રકારની. ૨ પન્નસ્સર કહેલા, જણાવેલા. ૩ અભુઠિઓ = તૈયાર થયો છું, ઉપસ્થિત બન્યો છું. ૪ વિરઓમિ = અટક્યો છું. ૫ તિવિહેણ = ત્રિવિધે, મનવચન-કાયાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org