________________
અઘટિત કર્યું હોય તેના નિવારણ અર્થે મારે પ્રતિક્રમણ કરવું અત્યન્ત જરૂરી છે. II૪૮ ||
“ખામેમિ સવ્વજીવે, સવ્વ જીવા ખમંતુ મે | મિત્તી મે સવભૂએસ, વેર મર્જ ન કેણઇ | ૪૯ I
સર્વ જીવોને હું ખમાવું , સર્વે જીવો મને ખમાવો, મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે. એટલે કે કોઈની પણ સાથે વૈર નથી. આ ગાથામાં મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે. એ પદનો જ અર્થ એવો કરવો કે મારે કોઈની પણ સાથે વૈમનસ્ય નથી. વૈરનો અભાવ તે જ મૈત્રી એમ અર્થ કરવો, કારણકે જેમ વૈર-દ્વેષ ત્યજવા લાયક છે તેમ મૈત્રી સ્નેહ પણ ત્યજવા લાયક છે. માટે મૈત્રીનું વિધાન ન કરવું. પરંતુ વૈમનસ્યનો નિષેધ કરવો. ૪૯ ||
એવમહં આલોઇએ, નિદિઆ ગરહિએ દુક સમ્મા તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ I ૫૦ ||
આ પ્રમાણે મારાં કરેલાં પાપોની મેં આલોચના કરી, નિંદા કરી ગુરુસાક્ષીએ વિશેષ નિંદા કરી, સમ્યપ્રકારે દુર્ગછા પણ કરી, તેથી મનવચન અને કાયાએ કરી પાપોનું પ્રતિક્રમણ કરતો છતો અત્યન્ત શુદ્ધનિર્મળ થઈને હું ચોવીસે જિનેશ્વરભગવન્તોને (ભાવથી) વંદના કરું છું. છે ૫૦ ||
આ પ્રમાણે વંદિતાસૂત્રથી શ્રાવક-શ્રાવિકાના જીવનમાં વ્રતોસંબંધી લાગેલા અતિચારોની આલોચના કરી અત્યન્ત પવિત્ર થઈ, વિરાધનાથી બચી, આરાધનામાં જોડાવું એ જ યથાર્થ હિતોપદેશ છે.
(શ્રી અભુઠિઓ (ગુરૂખામણાં) સૂગ - ૩૬)
ઇચ્છાકારે સંદિસહ ભગવન્! અભુઠિઓમિ અભિંતર દેવસિ પામેલું ઇચ્છે. ખામેમિ દેવસિએ, અંકિંચિ અપત્તિ, ૧ અપત્તિએ = અપ્રીતિ થાય તેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org