________________
અને શાસન પ્રત્યે તથા તેના આરાધકો પ્રત્યે ભક્તિભાવવાળા છે. તથા શક્તિશાળી છે તેથી ધર્મઆરાધના વખતે વારંવાર તેઓને સંભાળવામાં આવે છે.
– શ્રી ભગવાનદં સૂત્ર - ૨૫ ) ભગવાનé, આચાર્જહ, ઉપાધ્યાયહ, સર્વસાધુહા
અરિહંત અને સિદ્ધ એમ બન્ને પ્રકારના ભગવન્તોને, તથા આચાર્ય મહારાજાઓને, ઉપાધ્યાયજી મહારાજાઓને, અને સર્વસાધુભગવન્તોને મારા વારંવાર નમસ્કાર હોજો ||
આ નાના સૂત્રમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે. પ્રથમ પદમાં બન્ને પ્રકારના દેવો (પરમાત્માઓ) લીધા છે. બાકીનાં ત્રણે પદમાં ત્રણ પ્રકારના ગુરુમહારાજાઓ લીધા છે. એમ સંક્ષેપથી પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરેલા છે.
(શ્રી દેવસિઅ-પફિક્કમ હાઉ સૂત્ર-૨૬) ઇચ્છાકારેણ સંસિહભગવાદેવસિસ(સઈ) પડિ કમાણે ઠાઉં ? ઇચ્છ, સવ્વસ્સવિ દેવસિસ, દુઐિતિએ, દુભાસિઅ, દુિિકઅ, મિચ્છા મિ દુકડા
આ સૂત્રમાં દિવસ (અથવા રાત્રિ) સંબંધી લાગેલાં તમામ પાપોની અત્યંત સંક્ષેપમાં માફી (મા) માગવામાં આવી છે. તેનો અર્થ એ પ્રમાણે :
હે ભગવાન ! તમે ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો તો હું આજના દિવસનાં લાગેલાં પાપોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું (અહીં ગુરુજી વચ્ચે “ઠાએહ” = તું પાપોની આલોચના કર.” એમ અનુમતિ (રજા) આપે છે) પછી શિષ્ય “ઇચ્છે” કહી તમારી અનુમતિને હું સ્વીકારું છું એમ કહીને પોતાનાં પાપોની ક્ષમા માગે છે મેં આજના આખા દિવસ દરમ્યાન જે કંઈ પણ દુષ્ટ ચિંતવન કર્યું હોય, દુષ્ટ ભાષણ કર્યું હોય, અને કાયાથી દુષ્ટચેષ્ટા
::::
, , ,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org