________________
જાતો ૩૫૦ છે. તેમાં કોઈપણ એક જાતમાં કૃષ્ણ, નીલ, લોહિત, પીત, અને શ્વેત એમ પાંચ પ્રકારનાં વર્ષો હોય છે. એકેક વર્ણની સાથે સુરભિગંધ અને દુરભિગંધ એમ બે ગંધ હોય છે. એકેક ગંધની સાથે તિક્ત-કટુકષાય-આસ્લ અને મધુર એમ પાંચ પ્રકારનો રસ હોય છે. તે એકેક રસની સાથે શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ-ગુરુલઘુ-મૃદુ-કર્કશ એમ આઠ જાતિનો સ્પર્શ હોય છે. અને એકેક પ્રકારનાં સંસ્થાન હોય છે. તેનો ગુણાકાર કરતાં ઉપરોક્ત સંખ્યા આવે છે. ૩૫૦xuxx૫x૮૪૫ = ૭,૦૦,૦૦૦ આ પ્રમાણે અપકાયની મૂળજાત ૩૫૦ કલ્પીને વર્ણાદિના ભિન્ન-ભિન્નપણાને લીધે ઉપરોક્ત યોનિ જાણવી. વસ્તુતઃ યોનિસ્થાનો (એટલે જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો) અસંખ્યાતા છે.
એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. જેમ કે કાકડી-ભીંડા; અને એક શરીરમાં અનંતા જીવો હોય તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જેમ કે ડુંગળી-લસણ-ગાજર બટાકા વગેરે.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાઉકાયની યોનિ સાતસાતલાખ, વનસ્પતિકાયમાં જે પ્રત્યેક છે તેની યોનિ દસ લાખ, અને જે સાધારણ છે તેની યોનિ ચૌદ લાખ, બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-અને ચૌરિન્દ્રિય જીવોની યોનિ બે બે લાખ, દેવતા-નારકી તથાપંચેન્દ્રિય તિર્યંચોની યોનિ ચાર-ચાર લાખ અને મનુષ્યોની યોનિ ચૌદ લાખ એમ કુલ ચોરાશી લાખ યોનિ છે. તે યોનિઓમાં ઉત્પન્ન થયેલા જીવોમાંથી મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, અને હણતાંને સારો માન્યો હોય તે સર્વે પાપો હું મન-વચન અને કાયાથી ખમાવું છું.
( શ્રી અટાર-પાપરસ્થાનક સૂત્ર - ૩૨) પહેલેપ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે દવાદાના, ચોથે મૈથુન, પાંચમેપરિગ્રહ, ઙે ક્રોધ, સાતમે માના, આઠમેમાયા, નવમેલોભ, દશમે રાગ, અગ્યારમેષ, બારમે કલહ તેરમે આવ્યાખ્યાન, ચૌદમે પશુન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org