________________
આ સૂત્રથી દિવસમાં લાગેલા અતિચારોની આલોચના કરવાનો ગુરુજી પાસે આદેશ માગવામાં આવે છે. તેનો અર્થ પણ એવો છે કે હે ગુરુજી ! આપ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો તો આખા દિવસમાં લાગેલાં પાપોની હું આલોચના કરું. (ગુરુજી આલોએહ કહીને વચ્ચે રજા આપે છે પછી) શિષ્ય આગળ સૂત્ર બોલે છે કે મેં દિવસ સંબંધી જે અતિચાર કર્યો હોય ઈત્યાદિ પાઠ “ઇચ્છામિ ઠામિ' સૂત્ર પ્રમાણે સમજી લેવો.
(શ્રી સાત લાખ સૂત્ર - ૩૧ સાત લાખ પૃથ્વીકાચ, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાકાચ, દશલાખ પ્રત્યેકવનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાર બેલાબેલિાખ તેથલ્લિ બેલ ખચઉરિત્ર્ય, ચારલાખધ્યતા, ચરલાખનારસ્કી ચાર લાખતિપંચિ , ચૌદ લાખ મનુષ્ય એવંકારે ચોરાશી લાખ જીવયોનિમાંહી હારે જીવે જે કોઈ જીવા હણો હાથ, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય તે સવિહુમાનવચન-કાયાએ કરી મિચ્છામિ દુકકડા
આ સૂત્રમાં આખા જગતમાં ચોરાશી લાખ યોનિઓમાંથી ઉત્પન્ન થતા તમામ સંસારી જીવોમાંના જે જીવોની મેં વિરોધના કરી હોય તે બાબત મિચ્છામિ દુક્કડં દેવામાં આવે છે. આ સૂત્રમાં ગણાવેલી “યોનિ” કેવી રીતે ગણવી? તે બાબત આવી પરંપરા છે કે જેના વર્ણ-ગંધ-રસસ્પર્શ અને સંસ્થાન સરખાં હોય તે પદાર્થો જુદા હોવા છતાં યોનિ એક ગણવી. અને જેના વર્ણાદિ ભિન્ન-ભિન્ન હોય તેની યોનિ જુદી જુદી ગણવી. વળી જે કાયની જેટલી યોનિ સૂત્રમાં કહી છે તેનાથી અડધા સો જેટલી મૂળ જાતો હોય છે એમ સમજવું. દાખલા તરીકે પૃથ્વીકાયની યોનિ સાત લાખ કહી છે. તેમાં સાતનું અડધું સાડા ત્રણ થાય છે. તેટલા સો એટલે ૩૫૦-સાડાત્રણસો જાત પૃથ્વીકાયની છે એમ સમજવું. પથ્થર, કાંકરા, રેતી, સુરમો, હિંગળોક, હડતાળ, માટી, સ્ફટિક, રત્ન, રૂપ્ય, ઈત્યાદિ મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org