________________
(૫) ગુરુજનપૂજા = “આપણા ઉપર જેનો જેનો ઉપકાર છે. એવા વડીલો તે માતા-પિતા-ધર્મગુરુ-વિદ્યાગુરુ ઈત્યાદિ ગુરુજન કહેવાય છે. તેઓની પૂજા સત્કાર-સન્માન કરવાની ભાવના, તેઓ પ્રત્યે અહોભાવ તે ગુરુજનપૂજા
(૬) પરથકરણમ્ = “પરોપકારકરવા પણું.” આ મનુષ્યભવ, જૈનત્વ અને ઉચ્ચ પ્રકારનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને જેટલું વધારે બની શકે તેટલું બીજાનું ભલુ કરવું. પરોપકાર કરવો. તે પરFકરણમ્.
(૭) શુભગુરુનો યોગ= “સાચો ધર્મ પ્રાપ્ત કરાવે એવો સદાચારી. અત્યન્ત પવિત્ર એવા ધર્મગુરુનો સંયોગ મળવો તે શુભગુરુનો યોગ.
(૮) તદ્વચન સેવના= “તેવા ઉત્તમ ગુરુજીનાં વચનોનું સેવન કરવાપણું.” આવા ઉત્તમ ધર્મગુરુજી જે સમજાવે, તે વચનોનો આદરમાન કરવો તે તર્વચનસેવના. | (૯) આભવમખંડા = જ્યાં સુધી હું આ સંસારમાં હોઉં ત્યાં સુધી ભવોભવમાં મને અખંડપણે ઉપરોક્ત વસ્તુઓની અખંડપણે પ્રાપ્તિ થજો તે. - આ પ્રમાણે ઉત્તરોત્તર ધર્મની પ્રાપ્તિ થાય એવી વસ્તુઓની જે માગણી થાય તે નિયાણું કહેવાય નહિ. માટે જો કે જૈનશાસ્ત્રોમાં નિયાણું કરવાનું વાર્યું છે. તો પણ આ નવ વસ્તુઓ મને ભવોભવમાં પ્રાપ્ત થજો. તથા (૧) દુઃખનો ક્ષય, (૨) કર્મોનો ક્ષય, (૩) સમાધિ મરણ અને (૪) બોધિબીજની પ્રાપ્તિ. આ ચાર વસ્તુઓ પણ મને પ્રાપ્ત થજો. આ ચારે પણ ધર્મની સાધનામાં શ્રેષ્ઠ કારણો છે. માટે તેની માગણી કરવામાં આવી છે.
આ જૈનધર્મ સર્વમંગલોમાં મંગલભૂત છે. કારણ કે શ્રીફળ૧ સમાધિમરણ સમતાભાવપૂર્વકનું જે મરણ તે. ૨ બોધિબીજની પ્રાપ્તિ= શુદ્ધ નિર્મળ સમ્યકત્વગુણની પ્રાપ્તિ
કિરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org