Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી
૬. પ્રમાણ. ,, ૫ નીચેના વાક્ય સ્પષ્ટ રીતે સમજાવો અને તે ગ્રંથમાં કયા સ્થળે આવે છે તે લખો.
૧૪ (अ) स्वभाव एव हि अयं सर्वभावानां यदनुवृत्ति-व्यावृत्ति--
प्रत्ययौ स्वत एव जनयन्ति. (आ) प्रदीपपर्यायापन्नास्तैजसा: परमाणवः स्वभावतस्तैलक्षया
द्गातात्रिघाताद्वा ज्योति:पर्यायं परित्यज्य तयोरुपपर्यायान्त रमासादयन्तोऽपि नैकान्तेनानित्याः पुद्गलद्रव्यरुपतयाऽव
स्थितत्त्वात्तेषाम् (इ) परलोको हि पूर्वजन्मकृत कर्मानुसारेण भवति. ( ई ) ये एव दोषा किल नित्यवादे विनाशवादे पि समास्त एव -
.
૫૦
ઘોરણ ૫ મું (4)
(દ્રવ્યાનુયોગ છ કર્મગ્રન્થ) પરીક્ષક-મી. કાલીદાસ ગોકલદાસ શાહ-અમદાવાદ.
દરેકના દશ માક. સવાલ ૧–પાંચ જ્ઞાનના ઉત્તર ભેદ ગણાવે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ. - ૨–દર્શન મેહનીય કેને કહીએ, તેના ભેદનું સ્વરૂપ કહો તે બાબત મતાંતર
હોય તે પણ દર્શાવે. ,, ૩ મિથ્યાત્વ ને ગુણસ્થાનક શા માટે કહ્યું છે ? ૧૪ ગુણસ્થાનકનાં
નામ તથા સ્વરૂપ બાબત વિવેચન કરો. ,, ૪ ચોથે ગુણઠાણે બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તામાં દરેક કર્મની કેટલી
પ્રકૃતિઓ છે તે કોઠાના સ્વરૂપમાં બતાવો. ૫ કર્મ બંધના હેતુ, તેના ઉત્તર ભેદ સાથે બતાવો. દરેક ગુણ ઠાણે તે ઉત્તર
ભેદ કેટલા કેટલા હોય તે બત્તાવો. સર્વગુણઠાણે મળીને એકંદર બંધ
હેતુના ભાંગાની સંખ્યાને આંક કેટલું છે. ,, ૬ પાંચ ભાવનું સ્વરૂપ તથા તેના ઉત્તર ભેદ કેટલા છે તે ગણવે. ,, ૭ અબાધાકાલ અને નિષધ કાલનું સ્વરૂપ સમજાવે, નિચેની પ્રકૃતિનાં
થા નિષેધકાલ જણાવે,
સાધારણ, મનુષ્યગતિ, મિથ્યાત્વ, શ્યામવર્ણ, પુરૂવેદ, મેહનીય
. ૮ પુલ પરાવર્તના કેટલા ભેદ છે. તે દરેકનું સ્વરૂપ સમજાવો. ,, ૮ ૧૪ જીવસ્થાનકને વિષે નામ કર્મના બંધ, ઉદય તથા સત્તાના સ્થાનકની
સંખ્યા બતાવે. ,, ૧૦ ક્ષપકશ્રેણીએ ચઢનાર જે અનુક્રમે પ્રકૃતિનો ક્ષય કરે તે અનુક્રમ
બતાવે.