Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 21
________________ गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ] ઉપધિનિષ્પન્ન પ્રાયશ્ચિત્ત આવે. શિષ્ય અને ઉપધિ બંનેથી સહિત પ્રવેશ કરે તે તે બંનેનું પ્રાયશ્ચિત્ત આવે. જો સચિત્ત અને અચિત્તનું આદાન-પ્રદાન કરે તે એ પ્રમાણે જ પ્રાયશ્ચિત્ત આવે. (૮) “અમુક શ્રત માટે ગુરુએ મને તમારી પાસે મોકલ્યો છે” એમ કહેનારને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. આ અતિચારોમાં ક્રમશઃ આ પ્રાયશ્ચિત્તો છે. [૮] अष्टमपदे आक्षेपं समाधान चाह नणु गुरुआणाकहणे, कहं पच्छित्तं हवे विणीअस्स । भण्णइ जिणसुअभत्तीविरहाविणयाओ जं भणिकं ॥९॥ 'नणु'त्ति । ननु गुरुभियुष्मदन्तिके प्रेषितोऽहमिति गुर्वाज्ञा कथने आज्ञाप्रियत्वेन शिष्यस्य विनीतत्वमेव भवेत् , विनीतस्य तस्य कथं प्रायश्चित्तं स्यात् ? प्रत्युत विनीतत्वप्रत्यया शुद्धिरेव स्यादित्यर्थः, 'भण्यते' अत्रोत्तर दीयते- जिनश्रुतभक्तिः-जिनाज्ञापुरस्कारलक्षणा तद्विरहलक्षणो योऽविनयस्ततः प्रायश्चित्तम् , गुर्वाज्ञयैवाध्यापनप्रवृत्तौ प्रवृत्त्यर्थं जिनाज्ञानपेक्षणे तदपुरस्कारात्तत्र गौरवबुद्धयभावेन भक्तिभङ्गात् , जिनविनयाऽपूर्वकस्य गुरुविनयस्य च लौकिकतुल्यत्वेनाकिञ्चित्करत्वादिति । अत्र सम्मतिमाह-'यत्' यस्माद् भणित कल्पभाष्ये ॥ ९ ॥ आणाओ जिणिंदाणं, ण हु बलिअतराउ आयरिअआणा। जिणआणाइ परिभवो, एवं गयो अविणो अ॥१०॥ 'आणाओ'त्ति । जिनेन्द्ररेव भगवद्भिरुक्तम् , यथा-निर्दोषः सूत्रार्थनिमित्त यः समागतस्तस्य सूत्राथौं दातव्यो, न च जिनेन्द्राणामाज्ञायाः सकाशादाचार्याणामाज्ञा बलीयस्तरा, अपि चैवमाचार्यानुवृत्त्या श्रुते दीयमाने जिनाज्ञायाः परिभवो भवति । तथा प्रेषयत उपसम्पद्यमानस्य प्रतीच्छ तश्च त्रयाणामपि गर्यो भवति, तीर्थकृतां श्रुतस्य चाविनयः कृतो भवति ॥१०॥ આઠમા સ્થાનમાં પ્રશ્ન અને ઉત્તર કહે છે : પ્રશ્ન :- “ગુરુએ મને તમારી પાસે મોકલ્યો છે” એવી ગુર્વાજ્ઞા કહેવામાં શિષ્ય આજ્ઞાપ્રિય હોવાથી વિનીત જ છે. વિનીત એવા તેને પ્રાયશ્ચિત્ત કેમ હોય? ઉલટું વિનીત હોવાથી તેની શુદ્ધિ જ થાય. ઉત્તર :- આવું જણાવવામાં જે જિનાજ્ઞાની મુખ્યતા રૂ૫ ભક્તિ, તે ભક્તિના અભાવ રૂપ અવિનય છે. આ અવિનયને કારણે તેને પ્રાયશ્ચિત્ત આવે છે. જિનાજ્ઞાને મુખ્યતા આપવી એ જિનની અને શ્રુતની ભક્તિનું લક્ષણ છે. આ કથનમાં જિનાજ્ઞાને મુખ્ય ન કરવાથી જિનની અને શ્રુતની ભક્તિને અભાવ છે. પ્રશ્ન :- આ કથનમાં જિનાજ્ઞાને આગળ નથી કરી તે કેવી રીતે ? ઉત્તર :તેણે “ગુરુએ મને મોકલ્યો છે એમ કહ્યું, એનો અર્થ એ થયો કે ભણાવનાર (ભણનારના) ગુરુની આજ્ઞાથી જ ભણાવવાની પ્રવૃત્તિ કરે છે. એટલે ભણાવવાની પ્રવૃત્તિ માટે જિનાજ્ઞાની અપેક્ષા ન રહી, જિનાજ્ઞાની અપેક્ષા ન રહેવાથી જિનાજ્ઞાને शु. २ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 294