________________
गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ] ઉપધિનિષ્પન્ન પ્રાયશ્ચિત્ત આવે. શિષ્ય અને ઉપધિ બંનેથી સહિત પ્રવેશ કરે તે તે બંનેનું પ્રાયશ્ચિત્ત આવે. જો સચિત્ત અને અચિત્તનું આદાન-પ્રદાન કરે તે એ પ્રમાણે જ પ્રાયશ્ચિત્ત આવે. (૮) “અમુક શ્રત માટે ગુરુએ મને તમારી પાસે મોકલ્યો છે” એમ કહેનારને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. આ અતિચારોમાં ક્રમશઃ આ પ્રાયશ્ચિત્તો છે. [૮] अष्टमपदे आक्षेपं समाधान चाह
नणु गुरुआणाकहणे, कहं पच्छित्तं हवे विणीअस्स ।
भण्णइ जिणसुअभत्तीविरहाविणयाओ जं भणिकं ॥९॥ 'नणु'त्ति । ननु गुरुभियुष्मदन्तिके प्रेषितोऽहमिति गुर्वाज्ञा कथने आज्ञाप्रियत्वेन शिष्यस्य विनीतत्वमेव भवेत् , विनीतस्य तस्य कथं प्रायश्चित्तं स्यात् ? प्रत्युत विनीतत्वप्रत्यया शुद्धिरेव स्यादित्यर्थः, 'भण्यते' अत्रोत्तर दीयते- जिनश्रुतभक्तिः-जिनाज्ञापुरस्कारलक्षणा तद्विरहलक्षणो योऽविनयस्ततः प्रायश्चित्तम् , गुर्वाज्ञयैवाध्यापनप्रवृत्तौ प्रवृत्त्यर्थं जिनाज्ञानपेक्षणे तदपुरस्कारात्तत्र गौरवबुद्धयभावेन भक्तिभङ्गात् , जिनविनयाऽपूर्वकस्य गुरुविनयस्य च लौकिकतुल्यत्वेनाकिञ्चित्करत्वादिति । अत्र सम्मतिमाह-'यत्' यस्माद् भणित कल्पभाष्ये ॥ ९ ॥
आणाओ जिणिंदाणं, ण हु बलिअतराउ आयरिअआणा।
जिणआणाइ परिभवो, एवं गयो अविणो अ॥१०॥ 'आणाओ'त्ति । जिनेन्द्ररेव भगवद्भिरुक्तम् , यथा-निर्दोषः सूत्रार्थनिमित्त यः समागतस्तस्य सूत्राथौं दातव्यो, न च जिनेन्द्राणामाज्ञायाः सकाशादाचार्याणामाज्ञा बलीयस्तरा, अपि चैवमाचार्यानुवृत्त्या श्रुते दीयमाने जिनाज्ञायाः परिभवो भवति । तथा प्रेषयत उपसम्पद्यमानस्य प्रतीच्छ तश्च त्रयाणामपि गर्यो भवति, तीर्थकृतां श्रुतस्य चाविनयः कृतो भवति ॥१०॥
આઠમા સ્થાનમાં પ્રશ્ન અને ઉત્તર કહે છે :
પ્રશ્ન :- “ગુરુએ મને તમારી પાસે મોકલ્યો છે” એવી ગુર્વાજ્ઞા કહેવામાં શિષ્ય આજ્ઞાપ્રિય હોવાથી વિનીત જ છે. વિનીત એવા તેને પ્રાયશ્ચિત્ત કેમ હોય? ઉલટું વિનીત હોવાથી તેની શુદ્ધિ જ થાય. ઉત્તર :- આવું જણાવવામાં જે જિનાજ્ઞાની મુખ્યતા રૂ૫ ભક્તિ, તે ભક્તિના અભાવ રૂપ અવિનય છે. આ અવિનયને કારણે તેને પ્રાયશ્ચિત્ત આવે છે. જિનાજ્ઞાને મુખ્યતા આપવી એ જિનની અને શ્રુતની ભક્તિનું લક્ષણ છે. આ કથનમાં જિનાજ્ઞાને મુખ્ય ન કરવાથી જિનની અને શ્રુતની ભક્તિને અભાવ છે.
પ્રશ્ન :- આ કથનમાં જિનાજ્ઞાને આગળ નથી કરી તે કેવી રીતે ?
ઉત્તર :તેણે “ગુરુએ મને મોકલ્યો છે એમ કહ્યું, એનો અર્થ એ થયો કે ભણાવનાર (ભણનારના) ગુરુની આજ્ઞાથી જ ભણાવવાની પ્રવૃત્તિ કરે છે. એટલે ભણાવવાની પ્રવૃત્તિ માટે જિનાજ્ઞાની અપેક્ષા ન રહી, જિનાજ્ઞાની અપેક્ષા ન રહેવાથી જિનાજ્ઞાને
शु. २
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org