________________
૨૦ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મુખ્ય ન માની, જિનાજ્ઞાને મુખ્ય ન માનવાથી તેમાં (જિનમાં અને શ્રુતમાં) ગૌરવબુદ્ધિને અભાવ થવાથી ભક્તિનો ભંગ થાય છે, અને જિનવિનયથી રહિત ગુરુવિનય લૌકિકવિનય તુલ્ય હોવાથી નિરર્થક છે. કારણકે કપભાષ્ય (ઉ. ૪ ગા. ૫૩૭૭) માં કહ્યું છે કે–ભગવાન જિનેશ્વરોએ જ કહ્યું છે કે સૂત્રાર્થ (ભણવા) માટે જે નિર્દોષ (વિધિપૂર્વક) આવ્યા હોય તેને સૂત્રાર્થ આપવા. જિનેશ્વરોની આજ્ઞાથી આચાર્યોની આજ્ઞા અધિક બળવાન નથી. પણ આ પ્રમાણે આચાર્યોની ઈચ્છાથી શ્રત આપવામાં જિનાજ્ઞાન અનાદર થાય છે. મોકલનાર, ઉપસંપદા સ્વીકારનાર અને ઉપસંપદા આપનાર એ ત્રણેને ગર્વ થાય છે, તથા તીર્થકરોને અને શ્રતને અવિનય થાય છે. [૯-૧૦]
इदं च मासलघुकं प्रायश्चित्तं जिनाशायाः पुरस्काराभावलक्षणं परिभवमभिप्रेत्योच्यते । यस्तु गुर्वाशां पुरः कुर्वन् जिनाज्ञायाः सकाशाद गुर्वाज्ञायामधिप्रसाधनतालक्षणं बलवदपायहेतुभङ्गप्रतियोगित्वलक्षणं वा बलिकत्वमेव जानाति स पुनरद्रष्टव्यमुखोऽधिकतरदोष ઉત્પાદ–
गुरुबलियत्तमईए, जो उ जिणासायणं कुणइ मूढो ।
सो गुरुतरपच्छित्तं, पावइ जमिणं सुए भणिअं!!११॥ 'गुरुबलियत्त'त्ति । गुरुबलिकत्वमत्या यस्तु मूढो जिनाशात नां करोति स गुरुतरप्रायश्चित्त प्राप्नोति, भक्त्यभावापेक्षयाऽऽशातनाया महादोषत्वात् , यदिदं 'श्रुते' जिनप्रवचने भणितम् ।।११।।
तित्थयर पवयण सुरं, आयरिशं गणहरं महिड्डीयं ।
आसायंतो बहुसो, आभिणिवेसेण पारंची ॥१२।। 'तित्थयर'त्ति । तीर्थङ्कर प्रवचनं श्रुतमाचार्य गणधर महर्द्धिकमाशातयन् ‘बहुशः' बहुवारम् 'अभिनिवेशेन' असद्ग्रहेण 'पाराञ्चिकः' पाराञ्चिकप्रायश्चित्तभाग भवति ।। १२ ।।
આ લધુ માસ પ્રાયશ્ચિત્ત પણ જિનાજ્ઞાને આગળ ન કરવા રૂપ માત્ર અનાદરની અપેક્ષાએ છે, પણ જે ગુજ્ઞાને મુખ્ય માને, જે જિનાજ્ઞાથી ગુજ્ઞા અધિક ઈષ્ટનું સાધન છે (જિનાજ્ઞા કરતાં ગુજ્ઞાથી વધારે ઈષ્ટની પ્રાપ્તિ થાય એમ માને અથવા દુઃખનાં કારણેને ભાંગવામાં જિનાજ્ઞાથી ગુજ્ઞા અધિક બલવાન (વિરોધી) છે, એમ જિનાજ્ઞાથી ગુસ્સાને અધિક બલવાન જાણે છે, તે તે (પૂર્વોક્ત શિષ્યથી પણ વધારે જ દોષવાળે છે. (અને તેથી તેનું મોઢું પણ જોવા લાયક નથી, એમ કહે છે :
જે મૂઢ (જિનાજ્ઞા કરતાં ગુર્વાજ્ઞા અધિક છે એમ) ગુરુમાં બલવાનપણાની બુદ્ધિથી જિનની આશાતના કરે છે તે અધિક પ્રાયશ્ચિત્ત પામે છે. કારણ કે ભક્તિના અભાવ કરતાં અપેક્ષાએ આશાતનામાં મહાન દોષ છે. એ અંગે જિનશાસ્ત્રમાં આ (નીચે કહેવાશે તે પ્રમાણે કહ્યું છે. [૧૧] તીર્થકર, * પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર અને Xમદ્ધિકના અસ૬ આગ્રહથી બહુવર આશાતના કરનાર પારાંચિત પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. [૧૨]
* પ્રવચન=સંધ. ૪ મહર્દિક=મહાતપસ્વી, અથવા વાદી, વિદ્યાસિદ્ધ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org