________________
गुजरातना ऐतिहासिक लेख
चोथु शासन १ (अ) अतिकातं अंतरं बहूनि वाससतानि वढितो एव प्राणारंभो विहिंसा च भूतानं ज्ञातीसु २ असंप्रतिपती ब्राह्मणस्रमणानं असंप्रतीपती (ब)त अज देवानंप्रियस प्रियदसिनो राम्रो ३ चमचरणेन भेरीघोसो अहो घमघोसो विमानदर्सणा च हस्तिदसणा च ४ अगिखंधानि च अञानि च दिव्यानि रूपानि दसयिप्ता जनं (क ) यारिसे बहूहि वाससतेहि ५ न भूतपुवे तारिसे अज वढिते देवानंप्रियस प्रियदसिनो राम्रो धंमानुसस्टिया अनारं६ भो प्राणानं अविहीसा भूतानं ज्ञातीनं संपटिपती ब्रह्मणसमणानं संपटिपती मातरि पितरि ७ सुमुसा थैरसु सा ( ड ) एस अने च बहुविधे धंमचरणे वढिते (ए) वढयिसति चेव
देवानप्रियो ८८ प्रियदसि:राजा धंमचरणं इदं (फ) पुत्रा च पोत्राच प्रपोत्रा च देवानंप्रियस प्रियदसिनो राजो
२ प्रवधयिसंति इदं धंमचरणं आव सवटकपा धंममि सीलझि तिस्टंतो धंमं अनुसासिसंति १० (ग) एस हि सेस्टे कंमे य धंमानुसासनं (ह ) धंमचरणेपि न भवति असीलस (इ)
ત રૂમણિ પ્રાથમિક ११ वधी च अहीनी च साधु (ज) एताय अथाय इदं लेखापितं इमस अथस वधि युजंतु हीनि च १२ नो लोचेतव्या ( क ) द्वादसवासाभिसितेन देवानंप्रियेन प्रियदसिना राजा इदं लेखापितं
શાસન ચેર્યું અ. પૂર્વ સમયમાં ઘણાં સિકાં સુધી પ્રાણીઓને વધ અને જીવેની હિંસા નિરન્તર
વધતી જતી હતી. (તેમ જ) જ્ઞાતિજન તરફ અવિવેક અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ અવિવેક ( પણ વધે તે હતે ). પણ હવે દેના પ્રિય રાજાની નીતિચર્યાને લીધે ઢેલને અવાજ હવે નીતિને અવાજ
(થયા છે. ) લેકને વિમાન, હાથીઓ, અગ્નિસમૂહ અને બીજા દિવ્ય રૂપ બતાવીને. ક. ઘણાં સૈકા સુધી પૂર્વે અસ્તિત્વમાં નહોતાં એવાં હવે દેવેના પ્રિય રાજાના નીતિશિક્ષણને
લીધે પ્રાણીઓના વધને અટકાવ, જીની અહિંસા, જ્ઞાતિજન તરફ વિવેક, માતાપિતાની સેવા, બ્રાહ્મણ અને શ્રમણે તરફ વિવેક, અને વૃદ્ધની સેવા ( એ બધાં ) વધ્યાં છે. આ અને બીજી ઘણી રીતે નીતિશય વધી છે. અને આ નીતિચર્યા ના પ્રિય રાજા
હમેશાં વધારશે. . ના પ્રિય રાજાના પુત્રો પૌત્રો અને પ્રપૌત્રો આ નીતિચર્યાને પ્રલયપત્ત વધારશે.
નીતિ અને શીલ પાળીને નીતિનું શિક્ષણ આપશે. ગ. આ નીતિનું શિક્ષણ તે શ્રેષ્ઠ કામ છે. હ. શીલ વિનાના પુરૂષ માટે નીતિચર્યા દેતી નથી, તેટલા માટે આ અર્થની વૃદ્ધિ અને
અનુણુપ સારી છે. જ. નીચેના હેતુ માટે આ લખવામાં આવેલ છે. એટલે કે આ આચરણની વૃદ્ધિ પેજવી " અને તેની હાનિ પસંદ કરવી નહીં. ક, દેના પ્રિય રાજાએ, અભિષેકને બાર વર્ષ થયે લખાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com