________________
राजा अशोकनां धर्मशासनो
बीजं शासन १ (अ) सर्वत विजितमि देवानंप्रियस पियदसिनो रामो २ एवमपि प्रचंतेसु यथा चोडा पाडा सतियपुतो केतलपुतो आ तंब३ पंणी अंतियको योनराजा ये वा पि तस अंतियकस सामीपं । ४ राजानो सर्वत्र देवानंप्रियस प्रियदसिनो राम्रो द्वे चिकीछ कता ५ मनुसचिकीछा च पसुचिकीछा च ( ब ) ओसुढानि च यानि मनुसोपगानि च ६ पसोपगानि च यत यत नास्ति सर्वत्रा हारापितानि च रोपापितानि च ७ (क) मूलानि च फलानि च यत यत्र नास्ति सर्वत हारापितानि च रोपापितानि च ८ (ड) पंथेसू कूपा च खानापिता ब्रछा च रोपापिता परिभोगाय पसुमनुसानं
શાસન બીજી દેવોના પ્રિય રાજાના (જિતેલા) પ્રદેશમાં બધે તેમ જ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચેડ, પાય, સતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણું અને કેનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડોશમાં જે રાજાઓ છે તેમાં બધે દેવોના પ્રિય રાજાથી બે પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી : માણસની ચિકિત્સા અને પશની ચિકિત્સા. અને જ્યાં જ્યાં મનુષ્યોપયોગી અને પશુપયેગી ઔષધે નહતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપાવવામાં આવ્યાં.
જ્યાં જ્યાં મૂળે અને ફળે નહાતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપા વવામાં આવ્યાં. પશુ અને મનુષ્યના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કુવાઓ ખેરાવવામાં આવ્યા અને અને રોપાવવામાં આવ્યાં.
त्रीजु शासन १ (अ) देवानंपियो पियदसि राजा एवं आह (ब) द्वादसवासामिसितेन मया इदं आञपितं २ (क) सर्वत विजिते मम युता च राजूके च प्रादेसिके च पंचस पंचसु वासेसु अनुसं३ यानं नियातु एतायेव अथाय इमाय धंमानुसस्टिय यथा अञा४ य पि कंमाय (ड) साधु मातरि च पितरि च सुसूसा मित्रसंस्तुतञातीनं ब्राह्मण५ समणानं साधु दानं प्राणानं साधु अनारंभो अपव्ययता अपभाडता साधु ६ (इ) परिसा पि युते आजपयिसति गणनायं हेतुतो च व्यंजनतो च
શાસન ત્રીજું
અ. ના પ્રિય રાજા આ પ્રમાણે બેલે છે : બ. રાજ્યાભિષેક થયાને બાર વર્ષ થયાં ત્યારે મહારાથી નીચે ને હુકમ કાઢવામાં આવ્યા
દરેક પાંચ પાંચ વર્ષ પ્યારા પ્રદેશમાં બધે યુકત રાક અને પ્રાર્દેશિક સંપૂર્ણ મુસાફરીએ નીકળશે અને તે આ હેતુ માટે ( એટલે કે ) નીચેના નીતિશિક્ષણું માટે તેમ જ બીજા
કામકાજ માટે: ડ. માતા અને પિતા તરફ સુશ્રુષા સારી છે. મિત્ર, ઓળખીતા, સંબંધી, બ્રાહ્મણુ અને
શમણું તરફ ઉદાર વૃત્તિ સારી છે. પ્રાણીઓની અહિંસા સારી છે, ઓછા ખર્ચ અને
ઓછું સંઘરવું સારું છે. ઈ. (આ નિયમો) હેતુપુર સર અને અક્ષરશઃ તેંધવા માટે પરિષદ પણ “યુક્ત” ને ફરમાવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com