Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૦
દિનપ્રતિદિન શિક્ષણ લેનારાની સંખ્યા વધતી જાય છે પણ તેમને જીવનનિર્વાહનાં સાધતા મેળવવાનું મુશ્કેલીભર્યું થઈ પડયું છે. અગાઉ સરકારી નાકરીમાં તેમ અ –સરકારી જેવી સાર્વજનિક સંસ્થાઓમાં એ નવા ભણેલાને ભાવ પૂછાતા હતા; એ માગણી પણ આજે કમી થઇ ગઈ છે, અને હજારા યુવકો યુનિવર્સિટિની ઉંચી ઉપાધિએ પામેલા, વિના રાજગારે હેરાનગતિ પામે છે.
આ પરિસ્થિતિ અસહ્ય થઇ પડી છે, અને કાનવાકેશન વ્યાખ્યાનામાં જુદે જુદે સ્થાનેથી ચાલુ શિક્ષણપદ્ધતિમાં ધરતા ફેરફાર અને સુધારા કરવા ઊહાપોહ શરૂ થયા છે; અને હિન્દી સરકારે તે સબંધી તાકીદે પગલાં લેવાં ઘટે છે.×
સંસાર સુધારાનાં ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થયેલી છે. પહેલાં છોકરાંઓને ઘરેણા નહિ પહેરાવવા વિષે, શાળી વિષે, ભૂત ડાકણના વહેમા વિષે, કન્યા વિક્રય અને કજોડા વિષે, ખાટાં અને દેખાદેખી જ્ઞાતિ ખચીઁ વિષે, કટાણાં વિષે, પરદેશગમનના પ્રતિબંધ વિરુદ્ધ અને કન્યા કેળવણી આપવા વિષે ચર્ચા અને ઊહાપોહ કરવા પડતા હતા. એ પરિસ્થિતિમાં હવે પુષ્કળ સુધારા થયલો છે. બાળલગ્ન અટકાવવા પ્રથમ બહુ મુશ્કેલી પડતી, તે નવા પસાર થયેલા શારડા એકટથી તેના પર ખીલી ડોકાઇ છે. પરદેશ ગમન કરનારને હવે કાઈ પૂછતું નથી; અને આદિચ્ય સહસ્ર બ્રાહ્મણ જેવી ઉંચી બ્રાહ્મણ જ્ઞાતિએ વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું છે, એ કા દિશાએ વાયરે વાય છે, જનતાનું વલણ કયી તરફ છે, તેનું સૂચક ચિહ્ન છે. પહેરવેશમાં પણ મ્હોટા ફેરફાર પડી ગયા છે; અગાઉ પાઘડી માથે મૂક્યા વિના અઢાર નિકળવું ન્હાનમભર્યું મનાતું, કાલેજમાં અભ્યાસ
કરતા
× સખાવાઃ
"Where the educational system is at fault the avenues of employment are strictly limited, and no effort is made by the state to direct or otherwise assist the vast members that pass out of School and College into the willerness; *
Co-operative action between Government (who may incidentally have to consider schemes (of unemployment, insurance), the legislature, Universities and public men as well as captains of industry.”
The India Review, July 1994, p. 449.