Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧
"The efforts put forth in this direction during the last quarter of a century, partly by means of translation or adaptations of standard works in English and partly by means of original compositions have given a certain impetus to the cultivation of vernacular literature, but the results so far have not, it must be admitted, been very satisfactory.
''
ભાષાંતર ગ્રંથાની બે મુખ્ય કસોટીએઃ (૧) અનુવાદનું લખાણ વાચનીય ( readable) થવું જોઇએ અને (૨) તે મૂળ ગ્રંથના ભાવ તે વિચારને પૂરેપૂરું અનુસરતું, વિશ્વસનીય ( reliable ) હોવું જોઇએ. આ એ કસોટીએ આપણે આપણા અનુવાદ ગ્રંથા તપાસીશું તેા ઘણાક તે મૂળ પુસ્તકના અનુવાદ પરથી થયલા માલુમ પડશે; અને કેટલાક મૂળ પરથી રચાયા હશે તેા તેની ભાષાશૈલી સારી નહિ હોય અથવા તે મૂળ કૃતિને પુરતો ન્યાય આપતા નહિ હોય. એ સર્વાંમાં કાંઈ ને કાંઇ ખામી-દ્વેષ મળી આવશે. દી. બા. કેશવલાલ ધ્રુવ જેવા યશસ્વી અને સમર્થ અનુવાદક વિરલ હશે.
ઈંગ્રેજીદ્રારા સઘળું શિક્ષણ અપાતું હાવાથી વિદ્યાર્થીને જે તે વિષયને બરાબર સમજવામાં મુશ્કેલી નડતી; અને તે ઉણુપ એ વિષયના અનુવાદ ગ્રંથાથી કંઈક અંશે પૂરી શકાય પણ એવા ગ્રંથેાના પણ તાટા; અને જે એ ચાર મળી આવે તે ખામીવાળા અને અનાકર્ષક એટલે તેને ઝાઝે ઉપયેાગ થતા નિહ.
તાત્પર્ય કે નઈ. કેળવણી માટે આરંભમાં જે સરસ પરિણામની આશા રખાતી હતી તે આ બે અડચણાને લઇને સારી રીતે ફળી નહિ.
સારા અને ઉપયોગી ગ્રંથા લખાવવા અને છપાવવા એ માટે સાસારી પ્રથમથી પ્રયાસ કરતી રહી છે. આજ દિન સુધીમાં તેના તરથી ૪૦૦ થી વધુ પુસ્તક પ્રસિદ્ધ થયાં છે. એ પુસ્તકોની ગુણવત્તા ( quality) વિષે મતભેદ રહેશે; પણ સમયાનુસાર અને સાધન પ્રમાણે ગુજરાતી સાહિત્યમાં સાસાઇટીના ફાળા મેાટા અને કિંમતી છે, તેની એના કટ્ટર વિરેાધીથી પણ ના પાડી શકાશે નહિ.
ઉપર નિર્દેશ કરેલા શિક્ષણના એ મા સતત ચાલુ રહી છે; અને જો કે શિક્ષણનુ
પૈકી એકમાં તેની પ્રવૃત્તિ વાહન ઈંગ્રેજને ફેરવવામાં