Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯
ખુશી ગએ. એહેવી જે ચાલ ચાલ્યેા તેમાં પોતાની અકલ તથા વીચાર કાંઈજ નહી ચલાવી. એહેને વીચાર કરવાની ખાખતા એ સોસાઇટીના મેમબરા તથા દુનીઆના લોકો આગળ મેલી છે.
સહી જારજ, પુલ જેમ્સ. રાખ, વાલેસ.
99
""
;"
,,
વીલીયમ, ફાસ્ટર કારમાક. આલેકશાંડર, જીીનલાક ફાર્મ્સ.
જારજ, શીવડે.
કાંમેટીના મેમઅરે.
શેક્રેટરી.
(પૃષ્ઠઃ ૧ થી ૪)
પરંતુ આ ઝઘડાને પિરણામે સાસાઈટીનું તંત્ર જે વાસ્તવિક રીતે યુરોપિયન સભ્યાના હાથમાં હતું, તેમાં શિથિલતા આવી ગઈ, અને સન ૧૮૫૧ના મુંબાઈ ત્રૈમાસિક (Bombay Quarterly)ના જીનના અંકમાં પ્રસિદ્ધ થયેલ નોંધ પરથી એમ જણાય છે કે સદરહુ કમિટીએ અખત્યાર કરેલી રીતિ તે વખતની સરકારને પસંદ નહોતી. એ નોંધ નીચે પ્રમાણે છેઃ—
,,
"This version of the story appears to have excited the indignation of the Judge who sought redress for the attempt to injure the character of his subordinate, and hence arose the correspondence which has been published and to which we must refer all who desire further information. The course followed by the Committee has been disapproved by Government.
એ અરસામાં ફ્રાસ સાહેબની સુરતમાં બદલી થઈ હતી અને કૅમેિટીમાં રસ લઇ તેનું કામ અગાડી વધારે એવા ઉત્સાહી સભ્યો પણ નહેાતા; આ પરિસ્થિતિમાં તેના બે ત્રણ વર્ષોંના રીપોર્ટ છપાયલા જણાતા નથી. તે વખતે ઉપરાક્ત ઝઘડાનું પરિણામ હોય, એમ અનુમાન કરી શકાય.
તેમ છતાં સ ંતેષ પામવા જેવું એ છે કે સદરહુ પત્ર, જો કે સાસાઇટીની માલિકી અને દેખરેખ હેઠળ નહિ પણ સ્વતંત્રપણે, સન ૧૮૬૪ સુધી