Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯
રીતે સમજી શકાય એટલા માટે, કમિટી અને મી. હેરિસન વચ્ચે થયલે આખા પત્રવ્યવહાર એક ચેાપાનિયારૂપે છૂટા છપાવ્યા હતા. એ આખુ ચેાપનિયું અહિં ઉતારવું બહુ જંગા રેકે; પરંતુ તેમાંની પ્રસ્તાવના આપ્યથી તેનું તાત્મ્ય જરૂર લક્ષમાં આવશેઃ——
66
..
તારીખ ૨૭ જુલાઈ સને ૧૮૫૧ ના વરતમાં.માં હોપ્યું હતું કે “ કેદખાંનાંના મુખ્ય કારભારી કેવી રીતે ચોકશી રાખે છે. કેદમાં પડેલાં માંણસાને જાળીએ રહીને તેનાં સગાં સાગવાં પીછાંનવાલા લોકો સાથે વગર હુકમે વાત કરવાની રજા મળે છે. આ બાબત પહેલાં તે કોઈ જ્યાંનમાં લાગ્યું નહીં, પણ ત્યાર પછે મુંબાઈના ટેલેગરાફ તથા કારીયર નાંમના પત્રમાં કાંઈ છપાયું તેમાં એ વાત વરતમાંને લખી હેાએ હેવું સમજાએ તેવી રીતે લખ્યું હતું કે નાજર કેદીઓનેં પોતાંનાં સગાં વાહાલાંએ સાથે વાતચીત કરવા દને પોતાની નેકરીમાં ભારે કસુર કરે છે માટે જડજ તેને સજા કરે તો સારૂં. હવે વતરમાંને તે નાજરનું નામે હતું દીધું અથવા હરેક કોઈ માણસ ઊપર ભારે કન્નુર ! કાંહાં રહી પણ કશુરના એ બટ્ટો નેહાતે મુક્યા ને કેદીઓને પે'તાનાં સગાં વાહાલાંઓ સાથે તે વાતચીત કરવા દે છે હેવું પણ નહેાતું કહીયું પણ ફક્ત તેઓ પોતાનાં સગાં વાહાલાં સાથે તે વાતચીત કરી શકે છે હેવી મતલબ તેમાં હતી. હવે એ ટેલેગરાક્ અમદાવાદમાં આવ્યા પછે પેહેલાં નજરે અને પછે જડજે તેમાં ઘણું કરીને જડજ કે જે સખ્સ તે વેલાએ સાસાઇટીને મેમબર હતા તેથી તેને માટે કાંઇ પણ વીચાર કરવા જોઇતા હતા. એ બંને જણેએ પારેગણફ ( કલમ ) ખોટી છે હેવું લખવાનું એક અઘટતી રીતે કાહાન્યું ને તકરાર પતાવવા વીશેતી. મેહેનત કર્યા ઊપરથી જડજ મી. હારીસન પોતાંનાં શાથી નાજરની તરફથી કેહેવા લાગ્યા જે વરતમાંનમાં જે છપાયું છે તે ‘ બીલકુલ ખોટું છે જેવું સાફ કહ્યા શીવાએ નાજરનું મન પતવાનુ નથી.
આ ઊપરથી સાહેબ લેાકાની એક મ`ડળીને આ અવસ્થા માલમ પડી કે કાં તે। મી. હારીસનની વીનંતી ના કબુલ કરવી નહી તે। જે ચીજ ખોટી માંનવાને કશેએ સક્ષમ નથી તે વાત “ ખીલકુલ ખોટી છે ” હેવું કેહેવું. પણ અલબત આ નીચે લખેલી વાત તેમનાથી થાએ નહી. કાંમેટીને માલમ પડયા પ્રમાણે તે મી. હારીસન ના સાક્ષેત કરવા ચાહાતા હતા. પરંતુ વરતમાંન તા. પાતાને ખબર પહોંચાડનારનાં શાક ખાંતરી ભરેલાં કેહેવા ઊપર હતું. વળી આ શીવાએ કહેવું જોઇએ કે એ કમેટીનાં એક