Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
કરતાં વધારે મેંમરે પિતાના જ અનુભવ ઉપરથી જાણતા હતા કે નાજર નામુકર જાએ છે તેના કરતાં વરતમાંન કહે છે તે વાત વધારે માંનવા જોગ છે. કદાપી સાબેતી જોઇતી હોઅ તે આ વાત બને છે તે સેશન કેરટના દફતર ઉપરથી જ કાહાડી શકાશે.
વળી કમેટીને એવો અભીપ્રાય હતે કે એ હરકત લીધેલી બાબતમાં તેઓ નહોતા માનતા તે વાત કહ્યા વિના કદી એ બાબત કાહાડી નંખાએ એવી હતી એવું ધારતાં પણ એક બીજા કારણને લીધે તે વાત બીલકુલ તેમનાથી ના થાત કેમ જે કોઈને હરકત ન થાએ એવી જે આ તકરાર પડેલી બાબત કહાડી નાંખી હેત તે જે જે બાબત વિશે લોકે હરતા લેત તે સર્વે કહાડી નાંખવાની જરૂર ટેવ પડતને તેથી કરીને વરતમાંના આપ અખતીયાર “ ન્યૂસપેપર” એટલે ખબરપત્રને જે ઊપગ તે સધળે નાશ પામત; પણ કમેટીને બરાબર માલંમ પડયું કે વરતમાંન ઘણું ઉપયોગી છે મેં અત્રેના રહેવાશીની આગળ એક આબરૂદાર આપ અખાતીયાર ઢ૫નું ખબરપત્ર મુકવું એ કાંઈસે સાઈટીની હલકી મતલબ નથી.
એ કમેટી વિચાર કરીનેં જે ચીજ ધર્મ પ્રમાણે કરી હતા સકતા તે વિશેની ના પાડ્યાથી મી. હારીસને જે છેલે જવાબ મોકલ્યો તે કાગળની શરૂઆતમાં એક તરેહવાર ઊલટી બાબત હતી તે એ કે જે વાતથી એ નાજરની આબરૂનેં ઘણું જ નુકશાન પહોચ્યું એહેવી જે વાત પહેલાં કહીતી તે નાજરના ધ્યાનમાં લેવા લાયક નથી એવું હાલ લખી
કહ્યું; ને તે કાગળની આખરમાં એ કમેટી ખરાબ બદન વધારનાર છે એ અપમાન ભરેલો બ તૈમના ઊપર મે. - હવે એ છેલી બાબત વિશે કમેટીને એટલું જ કહેવાનું છે કે, એ બટ્ટો મુકનારના શીર ઉપર પાછો પડશે.
પરંતું મી. હારીસન સંગાથે શલુક રાખવાનું કમેટી આતુર હતી તેમણે એ સખે પિતાનું ઊલટું સમજેલું અને અદેખાઈ ભરેલું તોહેમત મુકેલુ કાહાડી નાંખવા વિશે અરજી કરી પણ ફેકટ.
' માટે એ બાબતનાં સધળાં કાગળ પત્રે હાલ છપાવ્યા છે. અને | ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની કોમેટીએ મી, હારીસનના કહીઆ મુજબ કદીએ નીંઘા વિશેની દાદ સાંભળવાની ના પાડી છે કે, મિ. હારીને જે લેકે ઊપર કશી રીતેં ન ફાવતાં હલે કર્યો હતો. લોકેની નીંદ્યા કરી