Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणीटीका. सू. २ सुधर्मास्वामिनःचम्पानगर्या समव सरणम् १३
करणसप्ततियुक्त इत्यर्थः । चरणप्रधानः, चरण-महावनादि मूलगुणरूपं, तत्प्रधान:, चरणसप्ततियुक्त इत्यर्थः । निग्रहः इन्द्रिय नो इन्द्रियनिरोधकरणेन स्वान्मनोऽपूर्ववीयपरिस्फोटनं, तत्पधानः। निश्चयप्रधाना-निश्चयः जीवाजीवादि. तत्वानां निर्णयः-गृहीताभिग्रहापूतौ दाढवा, तत्पधानः। आर्जवप्रधान:. ऋजो र आजवं-मायाराहित्यं, तत्पधानः स्फटिकवनिर्मल. हृदय इत्यर्थः । मादेवप्रधान:-मृदो वो मार्दव निरहङ्कारता, तत्पधानः जात्या
छविधमदरहित-इत्यर्थः । लाघवधान: लघो वो लाघवं-द्रव्यतः वल्पोपधित्वं सप्तति शास्त्रो में प्रकट की गई है वह इनमें प्रधान थी-अर्थात करण सप्तति से ये युक्त थे अताये करण प्रधान थे महा व्रतादिरूप जो चरणसप्तति है वह भी इनमें प्रधान थी अतःचरण प्रधान थे। इन्द्रिय और नो इन्द्रिय रूप जो मन है उनका इन्होंने निरोधकर दिया था इससे बाह्य विषयों में इनकी प्रवृत्ति न हो सकने के कारण इनकी आत्मा में अपूर्व वीर्योल्लास प्रकट हो चुका था इस से ये प्रधानरूप से विगजित हो रहे थे अतःनिग्रहप्रधान थे। जीवा दि तत्वो का निर्णय करना-अथवा जो अभिग्रह लेलिया है उसकाढता के साथ पालन करना-यह निश्चय शब्दका वाच्यर्थ है। यह निश्चयभी इनमें प्रधान रूप से रहता था अतः ये निश्चय प्रधान थे। मायाचारी से रहित होना इसका नाम आर्जव है। ये इस गुण से युक्त थे । अर्थात जिस प्रकार स्फटिक निर्मल होता है उसी प्रकर इनका हृदय भी निर्मल था। अतः आजव प्रधान थे। जाति आदिका जो अहंकार भाव होता है वह मद कहलाता है-ये इस तरह के मद विनिर्मुक्ति थे-इसलिये मार्दव भाव. શામાં પ્રકટ કરેલ છે. તેના એ ધરનાર હતા અર્થાત્ તે એમનામાં પ્રધાન હતી. અર્થાતુ કરણ સિત્તેરીથી યુક્ત હતા. તેથી તેઓ કરણપ્રધાન હતા મહાવ્રતાદિરૂપ જે ચરણ સપ્તતિ છે તે પણ તેઓ મુખ્યરૂપે હતી માટે ચરણ પ્રધાન હતાં. એ બન્ને ગુણથી યુક્ત હતા. ઇન્દ્રિય અને ને ઈન્દ્રિયરૂપ જે મન છે, તેને એમણે નિરોધ કર્યો હતે. એથી બાહ્ય વિષયોમાં એમની પ્રવૃત્તિ નહિ થવાને લીધે એમના આત્મામાં અપૂર્વ વિયેલ્લાસ પ્રકટ થયે હતા. એથી એ પ્રધાનરૂપથી શેભિત થતા હતા, એટલા માટે એ નિગ્રહ પ્રધાન હતા. જીવ વગેરે તને નિર્ણય કરે અથવા જે અભિગ્રહ લીધો છે, તેનું નિશ્ચિતપણે પાલન કર્યું, આ નિશ્ચય શબ્દને વાચાર્થ છે, આ નિશ્ચય પણ એમનામાં મુખ્ય રૂપે રહેતું હતું તેથી એ નિશ્ચયપ્રધાન હતા. માયાચારીથી રહિત થવું તેનું નામ અર્જાવ છે. આ ગુણથી યુકત હતા. અર્થાત્ જેમ સ્ફટિક સ્વચ્છ હોય છે, તેમજ એમનું હૈયું નિર્મળ હતું. એટલા માટે એ આજીવપ્રધાન હતા. જાતિ વગેરેને જે અહંકાર ભાવ હોય છે, તેને મદ કહેવામાં આવે છે, એ આ પ્રકારના મદથી રહિત હતા, એટલે કે જાતિમદ કુળમદ વગેરેથી એ રહિત હતા. એથી જ માર્દવ પ્રધાન હતા. દ્રવ્ય
For Private and Personal Use Only