________________
વાદિક દ્રવ્યની વ્યાખ્યા [ ગાથા ૨ એ પ્રકારની ખાસ ચેકસ બુદ્ધિ, જે વસ્તુ માટે જ્યારે કરવામાં આવેલી હોય, એટલે કે, તે વસ્તુ જેની નિશ્રાપ કરવામાં આવેલી હેર્યું,
ત્યારે તે વખતથી જ તે (વસ્તુ) આ પ્રકરણમાં–આ વિષયમાં તેઓનું દ્રવ્ય દેવાદિકનું દ્રવ્ય (એટલે કે, દેવ દ્રવ્ય વિગેરે.
સમજવું=“વિવેકીએ એ જાણવું. # આ પ્રકારે વાગ્યાથે હોવાથી
“(સ્વત્વના વિસર્જન પૂર્વક પિતાની વસ્તુ તરીકે ગણવાનું બંધ કરવા પૂર્વક)
(પ્રકલિપત–ખાસ સંકલ્પિત–ન હોય, પણ માત્ર સામાન્ય રીતે) સંકલ્પિત જેવું હોય, અને અરિહંત દેવ વિગેરેની દષ્ટિએ કદાચ ચડી ગયેલું હોય, (એટલા ઉપરથી) તે દેવાદિકનું દ્રવ્ય ગણી શકાતું નથી.” આ રહસ્ય છે. # એમ હોવાથી
નૈવેદ્ય પૂજા કરવાની ધારણાથી પિતાની નિશ્રાએ બનાવેલ આહાર વિગેરે, મૃગનામના બ્રાહ્મણ શ્રાવકે, પરિવારને સાથે રાખીને મુનિમહાત્માઓને વિધિ પૂર્વક તે વહરાવ્યું હતું, તે (તેને) મહાફળ આપનાર થયે હતે. નહીંતર તે, (આપનાર અને લેનાર) બન્નેયને દેષ (પાપ) લગાડનાર બની ગયે હેત.
શ્રી વસુદેવ હીંડી ના બીજા ખંડમાં અને શ્રી સંઘાચાર વૃત્તિમાં કહ્યું છે, કે
[કથા]
અન્ન, વસ્ત્ર માત્રને ઉપયોગ કરનાર શ્રી જિનેશ્વર દેવના ભક્ત મૃગ નામે બ્રાહ્મણ શ્રાવક કેશળ દેશના સંગત નામના ગામમાં રહેતા હતા. તેવા જ તેને મદિર નામે પત્ની હતા, અને “વાણી” નામે પુત્રી હતી.
એક દિવસે મૃગ શ્રાવકે (પત્નીને) કહી દીધું, કે“આજે દેવ તેની નૈવેદ્ય પૂજા)ને માટે રસોઈ બનાવે. કેમકે શ્રી આગમાં-પૂજા ચાર પ્રકારની કહી છેतित्थ-यरो अरिहंतो, तस्स चेव भत्ती कायव्वा । સા જ ઘણાવ- રિ મg.