________________
૨. વૃદ્ધિદ્વાર [ વિધિ-અવિધિ, વૃદ્ધિ, નાશ ગાથા ૮ જિનવરની આજ્ઞાથી અરહિત એટલે કે સહિત દેવાદિ-દ્રવ્યને જે વધારે છે, કેટલાક=ઉંચા પ્રકારના ઉત્તમ ગુણવાળા - - - અમૂઢ=વિવેકી અમોહે કરીને=ભેદ જ્ઞાન કરીનેવિવેકે કરીને આજ્ઞાનીઓ=અરિહંત પ્રભુ વગેરેની આજ્ઞાને પિતાના આત્મામાં લઈ જાય-ધારણ કરે–અર્થાત્ અરિહંત ભગવાન વગેરેની આજ્ઞાના આરાધકે-” ભવ સમુદ્રમાં=
અ-બે છે (ન એ છે) એટલે કે (ભવસમુદ્ર) તરે છે. ૮ * અવિધિપક્ષમાં તે જે પ્રકારે ગાથા છે, તે પ્રકારે સીધે (અ ઉમેર્યા
વિના) અર્થ કરે. (જે ઉપર બતાવેલ છે.) * ખાસ રહસ્ય અહિં એ છે, કે–
“શ્રી આ પુરુષની આજ્ઞાને અનુસરતી ઉચિત અને સફળ પ્રવૃત્તિ, તે વિધિ, અને સ્વછંદ પૂર્વકની અનુચિત પ્રવૃત્તિ (અનુચિત, નિષ્ફળ કે ખરાબ ફળ
આપનાર હેય) તે અવિધિ. # આ કારણે-કર્માદાને વિગેરે (હિસા પ્રચુર) અગ્ય ધંધાઓને ત્યાગ કરીને ઉત્તમ ધંધા વગેરેથી વિધિ પૂર્વક જ દેવાદિ-દ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. ૧૧ * કેટલાક કહે છે, કે –
શ્રાદ્ધ તિત્તેિર સમન્ડધિરા-કાળ હીત્યા,
વા-ડાઉન તરિતૈયા” “કાંઈક અધિક કિંમતનું ઘરેણું રાખી લઈને, શ્રાવકે સિવાયના બીજાઓને (ધીરીને) વ્યાજ વગેરેથી પણ તે (દેવાદિ-દ્રવ્ય)ને વધારે કરવો ઉચિત્ત છે.”
કેમકે-આ પ્રમાણે સમ્યક્ત્વ વૃત્તિ વગેરે ગ્રંથમાં સંકાશ શ્રાવકની કથામાં કહ્યું છે. * એ વાત સમજ્યા પછી પ્રશ્નકાર પૂછે છે, કે