________________
૪૮
૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૪ દહીન ભાભ ઉઠાવે, ઉત્કર્ષ = વધારે = ધનમાં વધારે થવા રૂપ-લાભ-ફાયદ–ન મળતા હોય, તેને છોડીને, બાકીનો ન લેવું જોઈએ. શે ભાવાર્થ થયે?
કોઈ કારણસર સેપારી વિગેરે પદાર્થો ઘટી જવાથી કદાચ બમણે વિગેરે નેફાયલાભ મળી જાય,
ત્યારે, તે દુષ્ટ આશય વિના-સહજભાવે લઈ શકાય. પરંતુ, એમ વિચારવું નહીં, કે “ સારું થયું કે-સેપારી વિગેરેને નાશ થયો. (જેથી વેપારમાં આટલે બધે લાભ થશે. એમ મનથી પણ વિચારવું ન જોઈએ.)”
તથા,
પડી ગયેલી વસ્તુ પારકી (બીજાનું ધન, જાણીને, ન લેવી. (ગાથાના ઉત્તરાર્ધ આ અર્થ છે.)
(ગાથાના પૂર્વાર્ધ) ભાવાર્થ એ છે, કે- “ વ્યાજ વિગેરેમાં, અને લે વેચ વિગેરેમાં, દેશ કાળ વિગેરેની અપેક્ષાએ
ઉચિત એટલે કે-શિષ્ટ લોકે નાપસંદ ન ગણે, તે જે લાભ (નફો-ફાયદોવ્યાજને વધારે) મળતો હોય, તે જ લેવો.”
(આ સ્પષ્ટતા) શ્રી પ્રતિક્રમણ સૂવની વૃત્તિમાં ત્રીજા વ્રતના પાંચમા અતિથારના અધિકારમાં કરેલી છે. * “એમ હેવાથી-(દેવ દ્રવ્યાદિકમાંથી વધારે લાભ (હાથમાં આવ્યું હોય તે પણ તે) લેવાથી, શુદ્ધ વ્યવહારને ભંગ કરવાને દેષ લાગે છે.” એ રહસ્ય છે. ૧૪
(શ્રી પ્રતિકમણ-વિાધના સૂત્રામાં-ત્રીજા-પૂલથી અદત્તાદાન વિરમણ વતના પાંચમા અતિચારમાં-એ સ્પષ્ટતા કરવામાં આવી છે, કે–શિષ્ટજેને યોગ્ય રીતે કરાવેલ વ્યાજ તથા–નફે લેવામાં અદત્તાદાનને અતિચાર લાગતો નથી. દેશકાળ અનુસારવ્યાજના દર કે-ભાવ વધ્યા હોય, અને તેથી વધારે લાભ મળી જાય, તે તે લેવામાં પણ અતિચાર લાગતો નથી. પરંતુ તે વખતે પણ જે ધારણું ચાલતું હોય, તેથી વધારે લેવાથી વ્યવહારનો ભંગ થાય છે, એટલે —-અતિચાર લાગે છે. જ્યારે સામાન્ય દુન્યવી વેપાર વિગેરે વ્યવહારમાં પણ આ રીતે અતિચાર ન લાગે, તે સંભાળવાનું હોય છે,
દેવ દ્રવ્યાદિકના દ્રવ્યને ઉપયોગ ન કરતાં, તેમાંથી વ્યાજનો વિગેરે લેવાથીદેહવાની બાબત વિષે તે પૂછવું જ શું? એમ કરવાથી તે દ્રવ્યો વિનાશ કરવાને તે દ્રવ્યને દેહવા રૂપ થે દેષ ગણાય છે. વિચાર કરતાં આ ભાવાર્થ સમજી શકાય તેમ છે. ગાથાને આ સંબંધ સૂક્ષ્મ વિચારણા કરવાથી સમજવામાં આવે તેમ છે.