________________
ગાથા ૫૦. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર પશ્ચાત કૃત, દેવતા, પ્રતિમા, અરિહંત-ભગવંત અને સિદ્ધ ભગવતે (પાસે આલોચના કરવી). ૫૦
“ગારિયા ” રિ ! ચા+ ૧. સાધુએ કે શ્રાવકે નિયમથી પહેલાં તે પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ, તેને વેગ ન હોય તે, પોતાના ગમછના ઉપાધ્યાયની પાસે. અને એ પ્રમાણે પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવદકની આગળ આલેચના કરવી જોઈએ. # ૨. તેને વેગ ન હોય તે, સાંગિક એટલે એક સામાચારી ધરાવતા બીજા ગચ્છના આચાર્યાદિકને ક્રમે, ઉપર જણાવ્યા પ્રમાણેની પાસે એ પ્રમાણે આલોચના કરવી. + ૩. તેને જેગ ન હોય તે, અસાંગિક સંવિગ્ન–બીજા ગચ્છમાં એ જ ક્રમે આલોચના કરવી. # ૪. તેઓનો જોગ ન હોય તે, ગીતાર્થ પાસસ્થાની આગળ. + ૫. તેને જોગ ન હોય તે, ગીતાર્થ સારૂપિકની આગળ. + ૬. તેને જોગન હોય તે, ગીતાર્થ પશ્ચાત કૃતની આગળ આલેચના કરવી. #. અહિં–
સારૂપિક એ કહેવાય કે, ધેાળા વસ્ત્ર પહેરે, મુંડન કરાવે, કાછડી રાખ્યા વીને નીચેનું વસ્ત્ર છુટું પહેરે, રજોહરણ ન રાખે, બ્રહ્મચારી ન હોય, પત્ની રહીત હોય અને ભિક્ષા લઈ આજીવીકા ચલાવતો હોય. અને સિદ-પુત્ર તે કહેવાય છે, જે શીખા ધારણ કરે અને પત્ની સાહીત હોય
પશ્ચાત્ કૃત તે કહેવાય, કે જેણે ચારિત્રને-મુનિને–વેશ છેડીને ગૃહસ્થ થઈ ગયેલ હેય. # તેથી પાસસ્થા વગેરેને પણ ગુરુની પેઠે વંદન વિગેરે વિધિ કર. કેમકે, ધર્મનું મૂળ વિનય છે, માટે. * પરંતુ જે પાસત્કાદિક પિતાને ચેડા પુણ્યવાળા સમજીને વંદન ન કરાવે, તે તેને ઉચિત આસન ઉપર સ્થાપિત કરીને, પ્રણામ માત્ર કરીને, તેની પાસે આલેચના કરવી. * પ્રશ્ચાત કતમાં થોડા વખતના સામાયિકને આરોપ કરીને, અને લિંગ એટલે કે-સાધુ વેશ આપીને, વિધિ પૂર્વક આચના કરવી. # ૭. પાસસ્થા વિગેરેને પણ જોગ ન હોય, તે–