________________
૧૧૨
૬. પ્રાયશ્ચિત્ત દ્વારા [ ગાથા પ૯, પ્રાયશ્ચિત્ત વિધિ અને વસ્ત્રાદિકને ઉપયોગ થયો હોય, તે દેવ-દ્રવ્ય પ્રમાણે સમજવું. ૫૮
મુદત્તિ '' | વ્યા+ ગુરુ સંબંધિ—
મુહ-પત્તિ અને આસન વિગેરેને ઉપયોગ કરવામાં આવ્યો હોય, તે–
ભિન્ન પ્રાયશ્ચિત્ત=૧ નિવી. # ગુરુ સંબંધિ—
પાણીને ઉપભેગ કર્યો હોય, તે ૧ (એકાશન). અને ઉપભોગ કર્યો હોય, તે છે (આયંબિલ).
વસ્ત્ર વિગેરેને ઉપલેગ કર્યો હોય, તે અધિક (ઉપવાસ). # વિક્રમ રાજા વિગેરએ પૂજા-ભક્તિની બુદ્ધિથી ગુરુની નિશ્રાએ કરેલા સનું વિગેરે ગુરુ દ્રવ્યને ઉપભેગ કર્યો હોય, તે ૬ (છ). # વસ્ત્રાદિકમાં (દેવ-દ્રવ્યની માફક) નીચે પ્રમાણે વિશેષ સમજવું,
જે ઠેકાણે ગુરુદ્રવ્ય ભેગવ્યું હોય ત્યાં, અથવા તે બીજે કઈ પણ ઠેકાણે– મુનિ મહારાજના કાર્યમાં વૈદ્યને માટે, અથવા કારાવાસ (જેલ) વિગેરેના દુખમાંથી છોડાવવા માટે, તેટલા પ્રમાણમાં વસ્ત્રાદિક દેવા પૂર્વક પ્રાયશ્ચિત્ત દેવું.” એ ભાવાર્થ છે. ૫૮ હવે, સાધારણ (દ્રવ્ય) વિગેરે સંબંધિ પ્રાયશ્ચિત્ત કહે છે – સાર-નિબ-વં કે મુન્ન -વ-ઈ-ss, તથrSuvલ્ય ૨ ળેિ –ટુ –પુત્ર છ-ફ્રકા, .
સાધારણ અને દેવ-દ્રવ્ય સંબંધિ ખેરાક (નૈવેદ્ય), વસ્ત્ર, સેનું (ધન) વિગેરેમાંથી જેને ઉપગ કર્યો હોય, તે ત્યાં અથવા બીજે આપવું, અને ચાર લઘુ, ચાર ગુરુ અને છ લઘુ પ્રાયશ્ચિત્ત દેવું. ૫૯
“સારા” ત્તિ વ્યારા* “સાધારણ દ્રવ્ય અને દેવ દ્રવ્ય પિતાના કામમાં જેટલા પ્રમાણમાં વાપર્યું હોય, એટલે કે –
“તે શું વાપર્યું હોય?” તે (પહેલાં) કહે છે,