________________
૧૬૦]
પણ આશય હેય, તેમ સમજાય છે. તેથી કરીને– પ્રવચન=જેન શાસન અને શ્રત=જેન શાસ્ત્રો. પરંતુ ડહેલાના ભંડારની પ્રતિમા બનેયનું એક અર્થમાં વ્યાખ્યાન કરેલું જેવામાં આવે છે, તેથી આ બાબતમાં શાસ્ત્રજ્ઞ ગુરુ મહારાજાએ કહે તે
પ્રમાણ છે.] ગા. ૨૯-૩૦ ૧. [મૂળમાં–તદન ચૂરે કરી નાંખવાના–અર્થને શબ્દ દેખાય છે.] ૨. [માતા-પિતા વગેરે કુટુમ્બનો ઉચ્છેદ એટલે સંતાનની પરંપરાને ઉચ્છેદ].
[ઉક્ત-દેષ એટલે દેવ-દ્રવ્યાદિને વિનાશ કરવાને દેષ.] ૪. [ઉભરાઈ આવેલા પાપથી થયેલું દુર્બાન એટલે કે–દેના ઉદય સાથે
સંબંધ ધરાવતું પાપ રૂપ ફળ.] ઉપજીવ્ય દુર્ગાન–એટલે દુષ્ટ ફળ આપનાર કર્મોની પરંપરાથી
ઘેરાયેલું દુર્ગાન. ૬. [“ગરુડ” અર્થ સંભવે છે] ૭. [ત્રસ અને સ્થાવર નિઓમાં અનેક ભવે યથા હોવા છતાં પણ, તે
બધાને સંગ્રહ કરીને એક ભવ બતાવ્યું છે.] [ “મસ્યાદિ તિર્યંચ ભવમાંએવા અર્થને પાઠ ઠીક લાગે છે.]
મગધ દેશમાં અને સુર ગામમાં” એ પ્રમાણે વસુદેવ હિંડોમાં છે. લકોએ “ગૌત્તમ” એવું નામ આપ્યું. એવા અર્થને પાઠ સાચે લાગે છે.
૧૫૯૦ (હજાર) વર્ષ સુધી મુનિપણું પાળીને મહાશુક નામના દેવલેકમાં દેવ થયેએમ વસુદેવ હિંડોમાં કહ્યું છે.
અહિં શ્રી રામચંદ્રજીને વખતે બનેલું કુતરીનું દષ્ટાંત સમજવું. ૧૩. આ સ્થળે, શ્રી રામચંદ્રજીના વખતમાં ગાડા નીચે ચંપાઈ ગયેલા યુનિક
બ્રાહ્મણનું દષ્ટાંત ઘટાવી લેવું. ગા૦ ૩૪
૧. [ આજ્ઞા=પ્રવચન =શાસ્ત્ર=એ સર્વ એક અર્થવાળા સમજવા.] ગાટ ૩૭ ૨. જિનેશ્વર ભગવંતે નહીં આપેલું લેવાથી. ૪. [ પ્રમાદથી –
વસ્તુ સ્વભાવે કરીને અપવિત્ર. અપૂત જન-દુષ્ટજન તરફ
$ $ $
$