________________
૧૬] ૫. મિત્વને પિષણ આપનાર (ડે.) ૬. અવિધિની અનુમોદનાએ કરીને મિથ્યાત્વના કારણ રૂપ થાય. ૭. [ શ્રદ્ધાદિકને ભંગ થવાને પ્રસંગ આવી જાય, તે તેને કારણે (આ૦) ૮. વિધિ=સિંદ્ધાતમાં કહેલ ક્રમ. (આ)
રાત્રિમાં=દહેરાસરમાં–નદી એટલે સ્તુતિ ન કરાય, બલિનું-નૈવેદ્યનુંબલિદાન-ન કરાય, પ્રતિષ્ઠા ન કરાય, સ્નાન ન કરાય, રથ યાત્રા ન કરાય, સ્ત્રીને પ્રવેશ ન કરાય, નૃત્ય ન કરાય, અને સાધુને પ્રવેશ ન કરાય. માટે આ ચૈત્યમાં મુસાફર, સાધુ અને સ્ત્રીને નિવાસ ન કરાય. અને ભેજન વિગેરે પણ ન કરાય. એ વિગેરે રીતે, દ્રવ્યથી–અવિધિના કાર્યો જ્યાં ન કરી શકાય, તેનું નામ વિધિ ચિત્ય છે. જેમાં લૌકિક દેવ મંદિરની માફક તેવું કાંઈ પણ ન કરી શકાય, તે
વિધિ ચિત્ય છે. ૯. [પાસસ્થા વિગેરેના અને ચૈત્યવાસી વિગેરેના તાબામાં હોય, તે
વિધિ ચૈત્ય નથી. કેમ કે-તે અવિધિથી ઘેરાયેલ હોય છે. તેથી મૂળ આરાધના (અને ઉત્તર આરાધનામાં બાધક થાય તેવા હોય છે. આ૦) તે દ્રવ્ય લિગિઓ તે આભિપ્રાહિક મિથ્યાષ્ટિઓ હોય છે.” એ
પ્રમાણે શ્રી મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે. ૧૧. એ પ્રકારે દ્રવ્યથી અને ભાવથી અવિધિ ચિત્ય બતાવ્યું.
[ચૈત્યવાસિના કબજાનું દહેરાસર હેવાથી તે અવિધિ ચૈત્ય છે. કેમ કે–શ્રી મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે, કે-દ્રવ્ય લિગિ તો આભિગ્રહિક મિથ્યા દષ્ટિઓ હોય છે. (૩૦) વિધિ-સિદ્ધાંતમાં કહેલ કમ. તે “રાત્રિમાં નન્દી” વિગેરે ન કરાય,” તે શ્લોકમાં કહ્યા પ્રમાણે સમજે. તેથી વિરુદ્ધ વર્તવું, તેનું નામ અવિધિ. તેથી, “તે અવિધિ ચૈત્ય હેય છે. ” એમ કહેવું ગ્ય છે.
તે દ્રવ્ય લિંગિયે તે આભિગ્રહિક મિશ્રા દષ્ટિ હોય છે.” તે પ્રકારે શ્રી મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે. (૩૦) [ એ પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી અવિધિ ચિત્ય બતાવ્યું. આ૦ ] . [ “દ્રવ્યાદિકને વિચાર કરીને તથા સંઘયણ વિગેરેની હાનિને ધ્યાનમાં લઈને, જીવની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત આપવું. અથવા જે ગચ્છમાં જે પ્રકારે રૂઢ હોય, તે પ્રકારે આપવું.” એમ પ્રવચન સારેદ્વારમાં
કહ્યું છે. ડેઅને થ૦ (?)] ૧૨. છત કલ્પ કરીને