Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 419
________________ ૪. ૫. ૬. ૭. .. [ ૧૯ [શ્રી સમ્મતિ જિનેશ્વર, પ્રવચન સારાહારના સાતમા દ્વારની ૧૯૨ મી ગાથામાં કરેલા નિર્દેશને અનુસારે, આ ભરત ક્ષેત્રની ગઈ ૨૪ શીના ૨૪મા તીર્થંકર ધ્રુવ હતા. ] [“શ્રી સિદ્ધાચળ મહાતીર્થ” એમ અહીં પ્રકરણ સંગતિથી અનુમાન કરવામાં આવે છે. ] ત્યાં–શ્રી સિદ્ધાચળ ગિરિ ઉપર [ પાપ યુક્ત આત્માના સંસ`થી તેની સાખત કરનારાયે તેનું કાંઇક પણ ફળ પામે છે. ] [પિણ્ડસ્થ ધ્યાન=પિણ્ડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત, એ ચાય પણ ધમ ધ્યાનના ભેદ છે. તેમાં પિણ્ડસ્થ ધ્યાન પહેલું છે. પિણ્ડમાં=શરીરમાં કમળ વિગેરે સ્વરૂપનું ચિંતન કરીને તે તે પ્રદેશેામાં ખાસ ધ્યાનથી સ્થિર રહેવામાં આવે, તે પિšસ્થ ધ્યાન. વિશેષ સ્વરૂપ-ધ્યાન શતક,ધ્યાન ચાપાઈ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર આચાર્ય વિરચિત ચેાગશાસ્ત્ર, અને શુભચન્દ્રાચાય વિરચિત જ્ઞાનાવ વિગેરે ગ્રંથામાંથી સમજવું. ૯. પાંચમા સ્વગમાં ૫૬૩ થી ૬૫૮ મા શ્લેાક સુધી. પ્રશસ્તિ અવસૂરિ–àા ૧૦ ૧-૨-૩. ૧. [વિક્રમ સંવત ] ૧૭૪૪ ૨. [ આસા સુદી ] [શ્રી વિદ્યાવિજય ] 3. શ્રી દ્રવ્ય સપ્તત્તિકાની અવસૂરિના ગુજરાતી ભાષા પર્યાય સંપૂર્ણ.

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432