Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 417
________________ [ ૧૬૭ ૧૩. અશઠ વિગેરેએ આચરેલું હોય વિગેરે ભાષ્યાદિકમાં કહ્યું છે. હે આ૦ ] ૧૪. [ષ ત્રિશત્ જપ ગ્રંથ મેળવીને તેમાંથી જાણવું.] ગા. પ૩ ૧. ખૂબ જાગૃત થઈને ઈચ્છાપૂર્વક [ ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ ] અનુમોદના પૂર્વકની પ્રવૃત્તિ આ ૨. સારા-ખોટાના વિવેક પૂર્વક ગા. ૫૫ ૧. આર્કા નક્ષત્ર અને શનિવાર સિવાય બાકીના વાર લેવા. ઉપલક્ષણથી-આર અને શનિવાર છોડીને બાકીના વાર લેવા. આ ૨. તિક્ષણ, ઉગ્ર અને મિશ્ર એ નક્ષત્ર છેડીને ગા૦ ૫૬ તેને=આલેચનાને ૪. ગુરુની સાક્ષિએ કરાય, તેજ ધમ. ૫. તેમાં ઉત્સાહ વધતો હેવાથી, એ પ્રકારે સૂક્ષમ અવિધિ દેષનું નિવારણ કરવામાં આવતું હોવાથી. ગા૦ ૫૮ ૧. એકાસણું. ૨. આયંબિલ. ઉપવાસ. ૪ છઠ્ઠ. ગા, પ૯ ૧. આયંબિલ ઉપવાસ. ૩. છ૮. ૪. માત્ર અનાજોગ. આ૦ ૫. શ્રત વ્યવહારમાં એ પ્રમાણે, અને છત વ્યવહારમાં તે–એકી સાથે દશ ઉપવાસ. ૬. દંડ નિમિત્તે ચિત્ય વિગેરમાં. ડે ૭. પોતાના ધનથી ૮. પુરિમઢ સહિતના વિગેરે. અનાગ વિગેરેથી લાગેલા દોષોનુંઅશગ ન વધવા દેવા માટે પ્રથમની જેમ (પ્રાયશ્ચિત્ત) કરવું. ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર સમાપ્ત. જે >

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432