________________
( ૧૯૯
તથા સૂક્ષ્મ નિરૂપણુ કરવાના ગ્રંથકારશ્રીના પ્રયાસનેા પણ ખ્યાલ આવશે કે જે પૂર્વાચાર્યાંના નિરૂપણેાના સદĆના અનુસ ંધાન સાથે કરવામાં આવેલા છે. પેાતાની મતિકલ્પનાથી કાંઈપણ ન કહેવાની કેટલી ખધી કાળજી રાખી છે, એ સ્પષ્ટ રીતે જણાઈ આવશે. પ્રાચીન ગ્રંથકારા કેટલા બધા સાવચેત અને રચનાકુશળ હતા ? તેના પણ ખ્યાલ આવશે.
(૧૦) વિધિ માર્ગો
जइ इच्छह णिव्वाणं, अहवा लोएसु विउलं किति । ता जिणवर गिट्टेि, विहिमग्गे आयरं कुणह ॥६८॥
ભાવાર્થ :- જો મેાક્ષ અથવા વિશ્વમાં સુવિસ્તૃત કીર્તિ મેળવવાની ઈચ્છા રાખતા હૈ. તેા શ્રી જિનેશ્વર પ્રભુએ બતાવેલા વિધિ માગ માં આદર રાખા” (૬૮)
વિધિમાના અર્થ ઘણેા વિશાળ થાય છે. ધર્મની આરાધના, આચારા, અનુષ્ઠાને તેના માટેની વિધિ, જૈન-શાસનની વ્યવસ્થા માટેના વિધિ–વિધાન બંધારણ તેના સંચાલન માટેના શ્રી સંધ તરફના વિધિ-વિધાન, શિસ્ત બંધારણીયતા પાલનના નિયમે, દ્રબ્યાદિની વૃદ્ધિના વિધિ, તેના રક્ષણના વિધિ, વહીવટ અને સારસંભાળના વિધિ વિગેરેના પણ વિધિમામાં સમાવેશ થાય છે. અને વિધિમાગ પણ જિનેશ્વર દેવાએ બતાવેલા હૈાવા જોઈ એ, ગમે તેવા બતાવેલા વિધિ વિધાન વિગેરે ન હેાવા જોઇએ. આ પણ મેટામાં માટી શરત છે.
विधिरागो-विधिकथनं विधिस्थानं विधीच्छूनाम् । अविधि निषेधश्च प्रवचनभक्ति प्रसिद्धा नः ।
અધ્યાત્મસાર
ભાવાર્થ :-(૧) વિધિ તરફ સદ્દભાવ (૨) વિધિના ઉપદેશ (૩) વિધિની ઇચ્છા રાખનારાઓને વિધિ સમજાવવા અને (૩) અવિધિના, વિધિથી મિશ્રિત થઈ કત્તન્ય થતું હોય તેા તેના નિષેધ કરવા-અવિધિની રૂકાવટ કરવી એ જૈનશાસન તરફની આપણી સાચી ભક્તિ સાચવવાના મુખ્ય-પ્રસિદ્ધ માઉપાય છે. (જીવનની દરેક માખતામાં આજ્ઞા પ્રમાણે વર્તવું) આ સાર છે. શ્રી તીથંકરની આજ્ઞા પ્રમાણેના માથી જેટલા દૂર જવાય છે. એટલું વ્યક્તિગત રીતે અને સામુદાયિક રીતે નુકશાન, પાપ-અહિત થાય જ છે, અને થતું જ હાય છે. ” આ ભાવાર્થ છે.