Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 411
________________ [ ૧૬૨ તેઓને શત્રુ દેને. અપ્રતિહત[ નિરંકુશ આક્રમણ થાય છે. ] [પ્રવચનનું=જેન શાસનના મૂળભૂત-મુનિ અને ચિત્ય છે, તેને ઉપદ્રવ કરવાથી. ] ૬. [ સાધુનું વેચાણ અને ચિત્યાદિના પ્રદાર્થોનું વેચાણ. સાધુની ચોરી, ચેત્યાદિના પદાર્થની ચોરી, તે બેથી ઉત્પન્ન થયેલા દ્રવ્યાદિકના ભેગે કરીને,] [પ્રસ્તારથી=પ્રસ્તાર પદ્ધત્તિથી ] [પ્રાયશ્ચિત્તને વિધિ- ]. આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી–ઉપવાસ ઉત્કૃષ્ટ આશાતના કરવાથી-આયંબીલ ઉત્કૃષ્ટ ધન ચેરવાથી–દશ ઉપવાસ, એક લાખ સઝાય–સ્વાધ્યાય. લેગ (ઉપભેગ) કરવાથી-છઠ્ઠ. મધ્યમવસ્ત્રાદિકની ચેરી કરવાથી-આયંબીલ. સવ”ના આંકડામાં પાક્ષિક ક્ષપણકનું પ્રાયશ્ચિત્ત દેવું. [ પંદર ઉપવાસ ] મધ્યમ– વસ્ત્રાદિકના ભેગે-ઉપવાસ. જઘન્ય ભેગે-આયંબીલ. ગા૩૮-૩૯-૪૦ [ વ્યવહારની શુદ્ધિ રાખવી, એ ધર્મનું મૂળ છે. માર્ગાનુસારીપણાના અર્થ પુરુષાર્થના મૂળ રૂપ જે વ્યવહાર શુદ્ધિ રાખવાની છે, તે વ્યવહાર શુદ્ધિ અહીં સમજવાની છે. આ વિષયને શ્રી રત્નશેખરસૂરીશ્વરજી (શ્રાદ્ધ વિધિના કર્તા) મહારાજને રચેલો-વ્યવહાર શુદ્ધિ-પ્રકાશ નામને ગ્રન્થ છે. તેમાં વ્યવહાર શુદ્ધિ સરસ રીતે સમજાવવામાં આવેલી છે. (આ ગ્રંથ-શ્રી વર્ધમાન-સત્ય–નીતિ-હર્ષ–સૂરિ–જેન-ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૦-તરીકે શા. પિતાંબરદાસ મગનલાલ, શામળાની પળઅમદાવાદ વાળાએ ભાવનગર આનંદ પ્રેસમાં છપાવ્યો છે.) અર્થ પુરુષાર્થના અંગરૂપે અર્થ પ્રાપ્તિને, વ્યવહાર શુદ્ધિથી અર્થ પ્રાપ્તિ કરી કહેવાય છે. ગમે તેમ કરીને–આજીવિકા મેળવવા માટે કરેલી અર્થ પ્રાપ્તિને વ્યવહાર શુદ્ધિ કહી શકાતી નથી. જે અર્થ અને કામ, ધર્મથી નિયંત્રિત-ધર્મ પ્રધાન બેરથી વાસિત-હાય, તે અર્થ અને કામને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કહેવામાં આવે છે. ૨૧

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432