Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 408
________________ ૧૫૮ ] [આ નાશ દ્વારની અવરિ છપાયેલી ન હોવાથી અહીં છપાવી છે. ઉપરાંત તેમાં, કયા પ્રતીકે ઉપર કઈ અવસૂરિ છે? તે વટાવી નક્કી કરી શકાયું નથી, તેથી વાંચકેએ મેળવીને વાંચવાની જરૂર રહેશે. ઘણું અસ્ત-વ્યસ્ત છે, તથા હસ્તલિખિત પ્રતો પણ પછી મેળવી શકાઈ ન હોવાથી, જે મળી શક્યું તેને સંગ્રહ કરવામાં આવે છે. સંપાદક.] [આ નાશધાર ખૂબ કાળજીપૂર્વક સમજવા જેવું છે. મુખ્ય નાશ ૭ રીતે ગણાવ્યા છે. ૧. ભક્ષણ. ૨. ઉપેક્ષા. ૩. પ્રજ્ઞાપરાધ. ૪. દેહન. ૫. આવક ભાંગવી. ૬. આપવાનું કલેલું ન દેવું. ૭. બીજાની નિંદાથી સાર સંભાળ કરતાં કંટાળવું. આ. ૭ ના ઉપકારક, અને ઉપદાન એમ બે ભેદ બતાવ્યા છે. એમ ૧૪, અને સ્વપક્ષ કૃત અને પર પક્ષત, એમ ૨૮ ભેદ છે. પહેલા ત્રણ ભેદોના અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ અને છેલા બેના ૧૪-૧૪. એમ ૧૧૨ ભેદ થાય છે. ગુરુ દ્રવ્ય વગેરે ૩ ના, ઉપાદાન ભેદ બતાવેલ નથી. તેથી કુલ ૨૮ બતાવ્યા છે. (૩૦) [[ પર૫ક્ષકૃત નાશમાં–રાજ્ય, સમાજો, વિગેરે દ્વારા વહીવટ કરવામાં અન્યાયથી ડખલગિરી વિગેરે થાય, દેવ દ્રવ્યાદિકના દ્રવ્યો વિગેરેને વપરાશ બીજે કરવા વિગેરેની ફરજ પડવા–વિગેરેની સંભાવના થાય, એ વિગેરેને પણ સમાવેશ થાય છે. તેમાં સહગ અપાય વિગેરે સમાવેશ ઉપેક્ષા, પ્રજ્ઞાપરાધ વિગેરે નારાના પ્રકારોમાં થતો હોય છે. નાના મૂળ કારણમાં રાગદ્વેષ વિગેરે આધ્યાત્મિક ગુણમાં ખામીરૂપ દે જણાવવામાં આવેલા છે. એટલે જેથી કર્મને બંધ થાય, અને પાપ લાગતું હોય છે. જેથી નાશ કરવા સાથે રક્ષણ કરવાનું કર્તવ્ય કરવાનું જરૂરી હોય છે. સંપાદક]. ૪. ગુણ દ્વાર ગાય ૨૧, ૨૨ ૧. આનુષંગિકપણે–સહકારીપણે ૩. [જે પુણ્ય, પુણ્યની પરંપરા જોડે, એટલે કે-પુણ્યની પરંપરાને પ્રવાહ ચલાવે, તેવા પુરયનું નામ પુણ્યાનુબલ્પિ પુણ્ય કહેવાય.] ગાટ ૨૩, ૨૪ ૧. [ આ ભવનું, અને પરભવનું, એમ બનેય પ્રકારનું લોકાર ઉત્તમ ફળ હોય છે.] ૨. [ ગાથાઓના અર્થ કરેલા છે, જિન પ્રવચનના એટલે જૈન શાસન સંસ્થાના ગુણે અને કીર્તિ વધારનાર થાય છે, અને રક્ષણ કરનારને સંસાર ટુંકે થાય છે.] [ ઉંચામાં ઉંચી સીમા સુધી પહોંચેલ] ૬. [ ભાવાર્થ એ છે કે – સમુદ્રના ઠેઠ અંદરના તળીયા સુધી જઈને જે ઉંચામાં ઉંચા રત્ન મેળવવાની ઈચ્છા રાખતા હોય, તેઓ “પિતાને જળચર પ્રાણું

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432