________________
૧૫૬ ]
[જેન શાસન પ્રવર્તન વિગેરેના કારણભૂત દેરાસર વિગેરેના દ્રવ્યની રક્ષા સમજાવનારા, તથા તેના ભક્ષણ કરનારને ભયંકર પરિણામે ભેગવવા પડે તે સમજાવનારા, જિનેશ્વર દેવના વથનેને જાણનારા,
એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી.” દર્શનવિશુદ્ધિગ્રંથમાંથી. ૪૭-૬. પ્રાપ્ત કરેલે લાભ=સમ્પન્ન ૪૭–૧. અવસ્થિત લાભ અને અનવસ્થિત લાભ-એટલે કે-“ચેકકસ લાભ અને
અચોક્કસ લાભ.” ૪૭–૧૭. બીજાનું ધન વગેરે. ૪૮–૨૨. હાથમાં આવવા છતાં.
ગા. ૧૫ ૪૯–૧૩. [આ ગાથા દર્શનવિકૃદ્ધિમાં ૫૫ મી છે.] ૪–૧૫. [ રાજા, અમાત્ય વગેરેએ આપેલા ખેતર, ઘર, હાટ, ગામડાં વગેરે.] ૪૯–૧૬. ભાગેલેપે. ૪૯–૧૮. પ્રતિપન્ન ધન એટલે મરણ પામતાં પિતા વિગેરેએ અથવા પોતે
ધર્મ નિમિત્તે વાપરવા “આટલું (ધન) વાપરવું” એમ માન્યું હોય,
તેનું નામ કલ્પિત દ્રવ્ય કહેવાય છે. ૪૯-૨૮, શક્તિ હોવા છતાં.
ગા. ૧૬ ૫૦-૨૧. [દેવ દ્રવ્યનો વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી, જૈન શાસનની નિંદા ફેલાવવાથી,
શ્રી સાધ્વીજીના ચેથા વ્રત ભંગ કરવાથી, સમકિત પ્રાપ્તિના મૂળમાં જ આગ
લાગે છે. (ગા૦ ૧૨) શ્રાદ્ધદિન કૃત્ય,]. ૧. સેનું વગેરે, તથા પદાર્થો અને નાણું ૨. ઓછું કરી નાખવું, અથવા વસ્તુ જોવામાં ન આવે, તે રીતે તે ઓછી
કરવી. (થવા દેવી) ૩. એને વિનાશ, ખાઈ જવા વિગેરેથી. ૪. નાશ રૂપ એટલે અહિં ઉપચારથી અભાવ સમજ.
દ્રવ્ય એટલે ચૈત્ય દ્રવ્ય-લાકડા, પત્થર, ઈટ વિગેરે. ૬. પહેલાં લાગેલું હોય, અને પછી ઉખેડી લીધું હેય.
બે પ્રકારના જાણવા. કરતું અથવા કરતે. ઉપકારક એટલે જેમાં ફેરફાર કરીને વાપરવામાં આવે, તે દ્રવ્ય. તેમાં ઉપકારક દ્રવ્યના બે પ્રકારના વિનાશ બતાવવામાં આવેલા છે. (૧) સાક્ષાત્ સંબંધ ધરાવનાર, અને (૨) પરંપરા સંબંધ ધરાવનાર