________________
[ ૧૩૫
૩ જ્ઞાનાવરણીય કર્મ, અંતરાય કર્મ, પ્રમાદ. ૪ પ્રેરાયેલી. ૫ કરવા અને રોકવા વગેરેથી [ વૃદ્ધિ કરવી, અને નાશ ક.] ૬ ઉદ્વેલિત એટલે–વધારેલ. છાટ પુષ્ટ. મેટ ૭ તેને શુદ્ધિ કરનાર [દોષ દૂર કરી ] શુદ્ધિ કરનાર. ૮ પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં દઢતા લાવવા માટે [ ગુણમાં પ્રવૃત્તિ કરવાની
દઢતા લાવવા માટે, અને દોષ દૂર કરવામાં રોકાવટમાં દઢતા લાવવા માટે.] ૯ દ્વાર એટલે–વ્યાખ્યા કરવાના વિભાગોનું-અંગેનું-નિરૂપણ કરવાના
સાધન રૂપ. ૧૦ પ્રરૂપણુ–એટલે [ સ્વરૂપની વ્યાખ્યા કરીને સમજાવટ રૂપ.] ૧૧ [ સાચી સમજ એટલે–સાચી સમજાવટ અને સાચી સમજ.]
ગાટ ૪ ૧૯ ભેદ દ્વારા ૧ આદિ શબ્દ [બીજી ગાથામાં વાપરે છે.] ૨ મૂળ અને પેટા ભેદ [મૂળ ભેદયુક્ત, અને પેટા ભેદ યુક્ત] ૩ [ભેદ નામનું (પહેલું) દ્વાર] ૪ [ નિશ્રાના વિષયના ભેદથી] ૫ ચૈત્ય[ મરણ પામેલાની સ્મૃતિમાં બંધાવેલ સ્થાન. તે ચૈત્ય કહેવાય છે. ચિતા એટલે મૃતકની ચિતિ-એટલે મૃતકને બાળવા માટે સળગાવવામાં આવેલ અગ્નિનું સ્થાન ચૈત્ય એટલે જિનમંદિર, જિનપ્રાતમા, અને ચિત્ય એટલે જિનેશ્વરદેવની સભાનું (સમયસરણમાં જે વૃક્ષ હોય છે, કે જેની નીચેના સિંહાસન ઉપર શ્રી જિનેશ્વરદેવ બિરાજમાન થઈ ધર્મદેશના આપે છે, તે) વૃક્ષ.
[[શ્રી હેમ અનેકાથ કોષ. સર્ગ ૨. ક્ષેત્ર ૩૫૬] ચિત્ય શબ્દ આયતન-મંદિર અર્થમાં છે. બુદ્ધની પ્રતિમા અર્થમાં છે; અને ઉપદેશના વૃક્ષ અર્થમાં પણ છે.”
આ પ્રમાણે રૂદ્રના કષમાં છે. ડે. [ડહેલાના ઉપાશ્રયની પ્રતમાં આ પ્રમાણે વિશેષ છે. ઘણા વૈદિક વિદ્વાને ભૂતકાળમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ભેદ સમજી ન શકવાથી, બનેયને એકરૂપે સમજતા હતા. ઉદ્દેશ્ય–પાદપે-શબ્દને અર્થ ઉપદેશ વૃક્ષ અપેક્ષિત હોય, એમ જણાય છે.]