Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 386
________________ ૧૩૬ ૬ વાસ્તુરૂપ-નિવાસ સ્થાન રૂપ. છ મૂલ્યની–કિંમતની અપેક્ષાએ નૈવેદ્ય-અન્ન . -અન્ન (આહાર) વિગેરે. ૯ ચૈત્ય-જિનમંદિર અને શ્રી જિન પ્રતિમા મૈ પ્રતિમાજી અને મદિર આ છા ૧૦. તેમાં પણ સીદ્યાતા ક્ષેત્રમાં વાપરવામાં આવે, તે વિશેષ લાભને માટે થાય છે. ડેટ [ સાધારણ શબ્દ સામાન્ય રીતે પાંચ દ્રવ્યોમાંના પૂર્વના ત્રણ દ્રવ્યાના નિર્દેશ કરી શકે છે. દેવ–જ્ઞાન અને ગુરુ. એ ત્રણેયના ખાસ ખાસ સ્પષ્ટ નામ નિર્દેશ પૂર્વક આવેલા ધન વિગેરે. ઉપરાંત– સાધારણ સ્પષ્ટ નામ નિર્દેશ પૂર્વક આવેલા ધન વિગેરે ત્રણના સાધારણુ ગણાય. તે શિવાય બીજા કાર્કના સાધારણ ન ગણાય. એ ૪ થા સ્થાન ઉપર રહેલા સાધારણ શબ્દથી સમજી શકાય છે. ત્યારે સાત ક્ષેત્રામાં સાધુ–સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ગણાવ્યા છે. ખરી રીતે, ગુરુ ક્ષેત્રનું ગુરુ દ્રવ્ય આવવું જોઇએ ને? દેવદ્રવ્યના—મ ંદિર અને પ્રતિમાજી એ બે ભાગ પાડીને એ ક્ષેત્ર સૂચવ્યા છે. જ્ઞાનક્યુ—તે એક જ બન્નેય ઠેકાણે છે. “ દૈવ ક્ષેત્રના દ્રવ્યને બે ભાગમાં, તેન ગુરુ ક્ષેત્રદ્રવ્ય ચાર ભાગમાં વ્હેંચી બતાવ્યું છે. ’ એમ સમજી શકાય છે. સાધુપણામાં પાષક દ્રવ્ય, સાધ્વીપણામાં પોષક દ્રવ્ય, શ્રાવકપણામાં પેાષક દ્રવ્ય, શ્રાવિકાપણામાં પોષક દ્રવ્ય. આ તેના તાત્પર્યાં છે. કાઈ સાધુ, કે શ્રાવકનેા પુત્ર, દુરાચારી જ હાય, તે તેના પાષણ માટે આ ચાર દ્રવ્યો હેાઈ શકે નહીં. કેમકે—તે સુપાત્ર નથી. કેાઈ વેશધારી પતિત સાધુ કે પતિત શ્રાવક દુ:ખી હોય, તે। અનુક ંપા ક્ષેત્રમાંનું દ્રવ્ય તેને ઉગારવા ખર્ચી શકાય. અથવા અનુકંપાથી પેાતાના ધરનું દ્રવ્ય શ્રાવક આપી શકે. પરંતુ તેમાં આ સાધારણ દ્રવ્યને ઉપયાગ ન થઈ શકે. પરંતુ સાધુપણા વિગેરે ચારેય ગુણ્ણાના પાણ માટે સાધારણ દ્રવ્યને ઉપયાગ થઈ શકે. આ ઉપરથી લિત અર્થ એ સમજી શકાય છે; કે–ગુરુ ક્ષેત્રમાં ચારેયને સમાવવામાં આવ્યા હોય. કેમકે– સામાન્ય માનવા કરતાં – જૈન માર્ગાનુસારી સમ્યગ્દની, દેશવિરતિ વિ ગુણાધારક, શ્રાવક શ્રાવિકા વિશિષ્ટ પાત્રા છે, સુપાત્રા છે. માટે તેએને પણુ ગુરુક્ષેત્રમાં ગણીતા, ગુરુ ક્ષેત્રના અપેક્ષા વિશેષે ૪ વિભાગ બતાવવામાં આવ્યા છે, એમ કેમ ન હોય ? શ્રાવક–શ્રાવિકા ક્ષેત્રમાં અંગત વાવરવા માટે નહીં, પરંતુ તે ગુણી માટે વાવરવામાં તે તે– ગુરુક્ષેત્ર બની રહે તેમ છે. આ શિવાય—શ્રાવક શ્રાવિકાને સાધારણના ૭ ક્ષેત્રમાં શી રીતે ગણાવવામાં આવેલા હશે ? જો આ વાત શાસ્ત્રાનુકૂળ રીતે બંધ બેસતી હાય, તેા છ સાત ક્ષેત્રના નામે અથવા સાધારણને નામે અર્પિત થયેલા દ્રવ્યના વ્યય–વપરાશ-કેવી રીતે કરાય ? એ પ્રશ્ન થાય તેમ છે.

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432