________________
૧૪૪ ]
ખીજું, પબ્લીક ટ્રસ્ટ એકામાં ધાર્મિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિથી ઘણી ઘણી વિરુદ્ધ બાબતેા છે. ધર્મ ઉપર બિન ધાર્મિક તંત્રની સત્તા અને અધિકાર સ્થાપિત થાય છે. તથા એક નવી બાબત એ છે, કે- ધાર્મિક” અને “ધર્માંદા” એટલે કે “ રીલીજીયસ ” અને “ ચેરીટેબલ ” બન્નેયને માટે એક જ કાયદે ધડી, અમલમાં મૂકાવવામાં આવેલ છે. તે તદ્દન અયેાગ્ય છે.
કેમ કે – ધાર્મિક મિલ્કતાને બંધારણની ખાસ કલમેાથી પણ સ્પષ્ટ અને મજમ્મુત રીતે ધાર્મિક માન્યતા અનુસાર રક્ષણ અપાયેલું છે. તેવું રક્ષણ, ધર્માંદા માટે નથી. કેમ કે–તે ધાર્મિક નથી. તેથી તેને નવા બધારણની–૨૫ મી ૨૬ મી ૨૭ મી વિ॰ કલમ લાગુ શી રીતે પડે ?
એટલા માટે, બિહાર રાજ્યમાં સ્વતંત્ર ધાર્મિક કાયદા છે. તેની સાથે સખાવતી– ધર્માંદાને-પહેલેથી જ જોડેલ નથી. એ પ્રમાણે કેન્દ્રે પણ એ જાતની—જુદા જુદા બિલની જુદી જુદી પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી છે; એકમાં ધાર્મિક અને ખીજીમાં ધર્માંદા માનતા લીધી છે.
બન્નેય ભેગા રાખવામાં તે ખામી છે જ. પણ ભેગા રાખવાની પાછળ જે આશય હાવાનું સમજાય છે, તે પણ દૂષિત છે.
તેમાં આશય એમ સમજાય છે, કે− ધાર્મિક દ્રવ્યો ન વપરાય કે પડયા રહેલા હાય ( સરપ્લસ રકમ હેાય ) તેા તેને હાલના સખાવતી-ધર્માદા ખાતામાં લઈ જઈ શકાય. ૬ સિમે ” લાગુ કરીને કે ખીજી રીતે કાર્ટની સહાયથી ભવિષ્યમાં તેમ કરી શકાય. એટલે ક-ધાર્મિક રકમે આજના કેળવણી, દવાખાના, લેાકેાને પાણી પૂરું પાડવું, તથા તેવા ખીજા સખાવતી કે જેતે ધર્માદા શબ્દથી કાયદામાં કહેવામાં આવેલ છે, તેમાં લઈ જઈ શકાય. એ આશયથી બન્નેયને એક કાયદા રાખ્યા છે.
આ કેટલી ઉલટી ગંગા ?
ત્યારે, ખરી રીત એ છે, કે ધાર્મિક સિવાયની-ધર્માદા સખાવતી કે એવી સામુદાયિક કામની મિલ્કતા ધાર્મિકમાં ઉચિત રીતે ખર્ચી શકાય. પરંતુ ધાર્મિક મિલ્કતા દુન્યવી ધર્માદામાં લઈ જ કેમ શકાય? તેવી કાઈ ગામ કે શહેરમાંના-ધામિક ખાતાંની વધારાની રકમ હાય, તે તે ધર્મીના ખીજા સ્થળેામાં જ્યાં જરૂર હાય, ત્યાં તે જાતના ખપતા અને ધટતા યેાગ્ય ખાતામાં વાપરી શકાય. તેને બદલે તેમ કરવા ઉપર કાયદાથી પ્રતિબંધ આવે, અને ધર્માદામાં વાપરવાને મા` ખુલ્લે કરાય, તે શી રીતે ન્યાયસર કે ચેાગ્ય ગણાય ?
ધાર્મિકમાં સુપાત્રા હોય છે. સુપાત્રાની એટલે કે ધાર્મિક- મિલ્કતા ધર્માદા વિગેરેમાં કયાંય ન જ લઈ શકાય. ઉચ્ચ ક્ષેત્રનું નીચેના ક્ષેત્રામાં લઈ જવા માટેને કાઈ નેય અધિકાર નથી. તેમ છતાં ઉપરના ખાતાંની મિલ્કતા નીચેના ખાતામાં અને તે પણ દુન્યવી—ધર્માદા ગણાયેલા ખાતામાં લઈ જવાનેા માર્ગ ગાઠવી રાખવા, એ શી રીતે યાગ્ય ગણાય ?
અલબત્ત, ધ્યાના કામમાં વિપરીત વ્યવસ્થા છે. તેમાં ઉપરના યાપાત્રને અપાયેલા દાનની વસ્તુ નીચેના ધ્યાપાત્રને અપાય, અને ઉપરના યાપાત્રની પણ તેમાં પરંપરાએ સમ્મતિ હાય છે.
દા. ત. યાપાત્ર માનવ માટેના અનુકંપા દાનના રોટલામાંથી કુતરાને કે બીજા પ્રાણીને આપવામાં આવે, તે તે અનુચિત કે દોષપાત્ર નથી. પરંતુ, કુતરાના રેાટલામાંથી માનવીને