________________
ગાથા ૯
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
..
૯.
૧૦.
૧૧.
[વિધિ અને અવિધિ. ]
“ ખર ખખરી લે.” [ લેાકભાષામાં ]
ગાઢ ૧૦–૧૧
3.
૪.
૫.
કચરા, હાડકાં, ( તાંતણા ) કરાળીયાની જાળ વિગેરે દૂર કરાવીને સાફસૂફી રાખવી.
વિગેરે શબ્દથી–કામ કરનાર નાકર, નામું લખનાર, મુનિમ, ભંડારી લેવા. [ચિન્તા,−કાળજી ],
(C
ધર્મ શાસ્ત્રોમાં એમ ”, અધ્યાહાર સમજવા. ]
આાથી–દેરાસરની સારસભાળ વિગેરેમાં, તપાચાર, વિર્યાચારનું પણ પાલન થાય છે, એમ સ્પષ્ટ રીતે સમજાય છે. ]
અહિં, નિશીથ સૂત્ર વિગેરેની ચૂર્ણિના એ દૃષ્ટાંતા વિચારવા. આપવા ચેાગ્ય જેટલી વસ્તુ ડાય, તે દેવાથી.
[તે=દેવા ચેાગ્ય. ]
[ ઉઘરાણી કરવામાં અને દેવું સમર્પણ કરવામાં ] આળસ, ઉદ્વેગ વિગેરે.
૧. પ્રિય ગણે છે.
૨.
લેાકભાષામાં “ લેખે છે (માને છે)” માતા વિગેરેથી પણ ધન ઉપર વધારે મમતા રાખે છે.
[ ૧૫૧
પાપના પુંજ એકઠા કરે છે.*
[ આસાર=( અતિવૃષ્ટિ ) ]
પાંચમીથી અગીયારમી ગાથા સુધીની સાત ગાથાઓમાં—સુખી હાય, ચેાગ્ય સ્વજનયુક્ત હાય વિગેરે જે ગુણ્ણા પાંચમી છઠ્ઠી ગાથામાં ગણાવ્યા છે. તે ગુણાથી શેાલતા ગ્રહસ્થ કે જે માર્ગાનુસારી હાય, સમ્યક્દૃષ્ટિ હોય, દેશવિરતિ ધર હાય, અને ખાસ મહત્ત્વને કારણે સાધુ મહારાજ પણ હાય, તે સ`માંથી જે જિન આજ્ઞા પૂર્ણાંક દેવ દ્રષ્યાદિકમાં વૃદ્ધિ કરનાર, કાયમ તેની કાળજી પૂર્વક સારસંભાળ કરનાર, ધનાદિકમાં અનાસક્ત, અને મહા સાત્ત્વિક આત્મા હૈ।ય, તે અધિકારી હેાઈ શકે છે. એ વાત છ સ્પષ્ટ કરી છે, અને તેના ઉપસંહાર પણ કરવામાં આવ્યે છે. 1 * પાપરૂપી લોઢાનેા ઢગલા એકઠા કરે છે. (મે૦)