________________
૧૩૬
૬ વાસ્તુરૂપ-નિવાસ સ્થાન રૂપ. છ મૂલ્યની–કિંમતની અપેક્ષાએ નૈવેદ્ય-અન્ન
.
-અન્ન (આહાર) વિગેરે.
૯ ચૈત્ય-જિનમંદિર અને શ્રી જિન પ્રતિમા મૈ પ્રતિમાજી અને મદિર
આ છા
૧૦. તેમાં પણ સીદ્યાતા ક્ષેત્રમાં વાપરવામાં આવે, તે વિશેષ લાભને માટે થાય છે. ડેટ
[ સાધારણ શબ્દ સામાન્ય રીતે પાંચ દ્રવ્યોમાંના પૂર્વના ત્રણ દ્રવ્યાના નિર્દેશ કરી શકે છે. દેવ–જ્ઞાન અને ગુરુ. એ ત્રણેયના ખાસ ખાસ સ્પષ્ટ નામ નિર્દેશ પૂર્વક આવેલા ધન વિગેરે. ઉપરાંત– સાધારણ સ્પષ્ટ નામ નિર્દેશ પૂર્વક આવેલા ધન વિગેરે ત્રણના સાધારણુ ગણાય. તે શિવાય બીજા કાર્કના સાધારણ ન ગણાય. એ ૪ થા સ્થાન ઉપર રહેલા સાધારણ શબ્દથી સમજી શકાય છે. ત્યારે સાત ક્ષેત્રામાં સાધુ–સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ગણાવ્યા છે. ખરી રીતે, ગુરુ ક્ષેત્રનું ગુરુ દ્રવ્ય આવવું જોઇએ ને?
દેવદ્રવ્યના—મ ંદિર અને પ્રતિમાજી એ બે ભાગ પાડીને એ ક્ષેત્ર સૂચવ્યા છે. જ્ઞાનક્યુ—તે એક જ બન્નેય ઠેકાણે છે.
“ દૈવ ક્ષેત્રના દ્રવ્યને બે ભાગમાં, તેન ગુરુ ક્ષેત્રદ્રવ્ય ચાર ભાગમાં વ્હેંચી બતાવ્યું છે. ’
એમ સમજી શકાય છે.
સાધુપણામાં પાષક દ્રવ્ય, સાધ્વીપણામાં પોષક દ્રવ્ય, શ્રાવકપણામાં પેાષક દ્રવ્ય, શ્રાવિકાપણામાં પોષક દ્રવ્ય. આ તેના તાત્પર્યાં છે. કાઈ સાધુ, કે શ્રાવકનેા પુત્ર, દુરાચારી જ હાય, તે તેના પાષણ માટે આ ચાર દ્રવ્યો હેાઈ શકે નહીં. કેમકે—તે સુપાત્ર નથી. કેાઈ વેશધારી પતિત સાધુ કે પતિત શ્રાવક દુ:ખી હોય, તે। અનુક ંપા ક્ષેત્રમાંનું દ્રવ્ય તેને ઉગારવા ખર્ચી શકાય. અથવા અનુકંપાથી પેાતાના ધરનું દ્રવ્ય શ્રાવક આપી શકે. પરંતુ તેમાં આ સાધારણ દ્રવ્યને ઉપયાગ ન થઈ શકે.
પરંતુ સાધુપણા વિગેરે ચારેય ગુણ્ણાના પાણ માટે સાધારણ દ્રવ્યને ઉપયાગ થઈ શકે. આ ઉપરથી લિત અર્થ એ સમજી શકાય છે; કે–ગુરુ ક્ષેત્રમાં ચારેયને સમાવવામાં આવ્યા હોય. કેમકે– સામાન્ય માનવા કરતાં – જૈન માર્ગાનુસારી સમ્યગ્દની, દેશવિરતિ વિ ગુણાધારક, શ્રાવક શ્રાવિકા વિશિષ્ટ પાત્રા છે, સુપાત્રા છે. માટે તેએને પણુ ગુરુક્ષેત્રમાં ગણીતા, ગુરુ ક્ષેત્રના અપેક્ષા વિશેષે ૪ વિભાગ બતાવવામાં આવ્યા છે, એમ કેમ ન હોય ?
શ્રાવક–શ્રાવિકા ક્ષેત્રમાં અંગત વાવરવા માટે નહીં, પરંતુ તે ગુણી માટે વાવરવામાં તે તે– ગુરુક્ષેત્ર બની રહે તેમ છે. આ શિવાય—શ્રાવક શ્રાવિકાને સાધારણના ૭ ક્ષેત્રમાં શી રીતે ગણાવવામાં આવેલા હશે ? જો આ વાત શાસ્ત્રાનુકૂળ રીતે બંધ બેસતી હાય, તેા છ સાત ક્ષેત્રના નામે અથવા સાધારણને નામે અર્પિત થયેલા દ્રવ્યના વ્યય–વપરાશ-કેવી રીતે કરાય ? એ પ્રશ્ન થાય તેમ છે.