________________
ગાથા ૫૯. પ્રાયશ્ચિત્ત વિધિ. ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વારા
૧૧૩ અશન=નૈવેદ્ય, વસ્ત્ર પહેરવાનાં કપડાં-(આંગી) વિગેરે, કનક વિગેરે સેનું, રૂપું, મોતી વિગેરે, તેટલું દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય તે ઠેકાણે અથવા બીજે ઠેકાણે જિનમંદિર વિગેરેમાં આપવામાં આવે, અને જઘન્યાદિકના ક્રમે કરીને – ચાર લઘુ, ચાર ગુરે છ લઘુ પ્રાયશ્ચિત્ત આવતું હોય છે.” એમ શ્રાદ્ધજીત કલ્પને અનુસારે
પ્રમાદથી થયેલા દેશનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું. # અને જે આકૃદિથી દેષ સેવા હોય તો –
ઉપર જણાવ્યા કરતાં બમણું, + અને જે દર્પથી દેષ સેવા હોય છે,
ત્રણ ગણું સમજવું.
અને દ્રવ્ય પણ, જઘન્યથી–એટલું જ (જેટલું વપરાયું હોય તેટલું) "ગ્ય સ્થાને ખર્ચવું.
અને ઉત્કૃષ્ટથી તેના વર્ગ વિગેરે જેટલું આપવું. + (અહીં) વિશેષ એ સમજવાનું છે, કે
વ્યાપાર વિગેરે કારણે દેવાદિકનું દ્રશ્ય કદાચ પિતાના ધન સાથે ભળી ગયું હોય, ત્યારે તે વિવેક પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈને, સિદ્ધપુરના શ્રાવકેની માફક ચિત્ય વિગેરેમાં સારી રીતે વધારે મૂકવું. + અને જે તેને ઉપભેગા થઈ ગયે હોય તે, પિતાના ધનથી ધન ઉપાજન કરી પહેલાં જણાવ્યા પ્રમાણે તેમાં ખર્ચવું, અને તપ પણ કરે.
(પ્રમાદ, આકુદ્રિકા, દઈ વિગેરે વિષે ઉપર જણાવ્યા પ્રમાણે સમજવું.) ૧૫