________________
૧૦૨ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૦, પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ, # મહત્વના કારણે તે, તે પણ વંદન કરવાને લાયક હોય છે.
શ્રી બૃહદ્ ભાષ્યમાં કહ્યું છે, કે– -સરૂ વિદિ-રૂમ, સદ્ધા-અં-ss-ris, वच्चंति तत्थ मुणिणो, णो मुणिणो जे अ-गीय-ऽत्था. ॥
વિધિ પૂર્વકનું ચૈત્ય ન હોય, તો “શ્રદ્ધાને ભંગ થાય.” વિગેરે કારણો ધ્યાનમાં લઈને ત્યાં પણ મુનિ મહારાજાએ જાય છે. પરંતુ જે અગીતાર્થ મુનિઓ હોય, તે ન જાય.”
એટલા જ માટે– મ! મો! પિચં-વા, નરૂડવિ
जिणा ऽऽलए, तहऽविસા-ડ વMમિin
[ ગ ર૦ રાહ ૨. ૨૮૭ ઘરે કરા-૩ ]. “હે પ્રિય વાદી ! જો કે એ જિનાલયે તે છે, તો પણ એ સાવે છે.”
ઈત્યાદિ શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનના વચનથી પણ (સિદ્ધ થાય છે.)
અવિધિ રૂપ મિથ્યાત્વની વૃદ્ધિ થવાનું કારણ જાણીને, સુવિહિત મુનિઓના અગ્રેસર શ્રી કુવલય આચાર્ય મહારાજશ્રીએ ચત્યને ઉદ્ધાર કરવાને ઉપદેશ આપે નહીં. # હાલમાં તે, છતવ્યવહારને આધારે બીજા દર્શનના તિષ શાસ્ત્ર જેમ ભણાય છે, તેમ સમ્યકત્વ પ્રકરણ, દર્શન શુદ્ધિ પ્રકરણ વિગેરે ગ્રંથને આધારે, કાંઈક અંશમાં અવિધિ ચૈત્ય હોય, તે પણ (દર્શન કરવાના) ઉત્સગ નિયમવાળા દ્વારા “વંદન કરવા ગ્ય છે.” વિગેરે રીતે અશઠ ગીતાથ પુરુષોએ સ્વીકારેલ છે.
છતકલપ પણ, પર્યુષણની ચેથ વિગેરેની પેઠે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને વિચ્છેદ ન થાય માટે, શ્રત વ્યવહારની અપેક્ષાએ ઓછાવત્તે હેવા છતાં પણ, ગીતાર્થ પુરુએ કરેલી મર્યાદા રૂપ તે છે જ,