________________
૧૭૮ છે. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા પ. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ
એ પ્રમાણે –“તેને વિધિ પૂર્વકની ગુરુની સાક્ષીએ જ શુદ્ધિ કરવી.” ૫૫ * જો તેમ કરવામાં ન આવે, તો દેષ બતાવે છે,
आलोयणं च दाउं सई वि अण्णे तहऽप्पणो दाउं । जे वि हु करंति सोहिं, ते वि स-सल्ला विणिहिट्ठा. ॥५६॥
(ગુરુ વિગેરે) બીજા આલોચના આપનાર હોવા છતાં, જે પિતાને આલોચના આપીને શુદ્ધિ કરે છે, તેઓને શલ્ય સહિત હેવાના જણાવ્યા છે.” ૫૬
“ગાય” ત્તિ વ્યાયા
આલેચનાના આચાર્ય હોવા છતાં, પિતાની બુદ્ધિથી પિતાની શુદ્ધિ કરી લેવામાં પણ પિતાને વિષે પિતાને કંઈક ખટકે છે. એટલે કે, પિતાના મનમાં કંઈક શલ્ય છે,” એમ સમજાય છે.
તેથી નક્કી એમ થાય છે, કે “બીજાની વિદ્યમાનતા હોય, ત્યારે બીજાની જ પાસે આલોચના આપે, તે જ તે શુદ્ધ થાય છે.”
કહ્યું છે, કે “છત્તીસ--ધંપન-ssigr તે રણ ચડ્યા पर-सक्खिया विसोही मुट्ठु-ववहार-कुसलेण. ॥१॥
“છત્રીસ ગુણથી યુક્ત ગુરૂ મહારાજ આવેલા હોય, તેની આગળ-શુદ્ધ વ્યવહારમાં કુશળ આત્માએ વિશુદ્ધિ બીજાની સાક્ષીએ અવશ્ય કરવી જોઈએ.” + બીજા ન જ હોય, તો–પિતે પિતાને આલેચના આપે, તે પણ શુદ્ધ થવાય છે. પરંતુ “તે વખતે શ્રી સિદ્ધ ભગવંતેને સાક્ષી કરીને (પિતે પિતાને આલોચના આપે).” + અહિં કોઈ એમ કહે, કે–
પિતાના ભાવથી આલોચના કરવાથી જ વિશુદ્ધિને સંભવ હોય છે. તેથી ગુરુ વિગેરેની સાક્ષીમાં તે આલેચના દેવી નકામી છે.” એમ ન કહેવું. તેઓની સાક્ષી પૂર્વક ધર્મની પ્રતિપત્તિ એટલે સેવા કરવામાં–આચરણ કરવામાં બહુ જ મોટા ગુણને લાભ થાય છે. શ્રી શ્રાવકજ્ઞપ્તિમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે, કે –