________________
પ. દેશદ્વાર ( ગાથા ર૯-૩૦. સભ્યત્વ ગુણમાં વિશ્વનું માપ,
आसायंतो बहुसो अण-त-संसारिओ होइ. ॥२८॥
“શ્રી તીર્થકર પ્રભુ, (જૈન)શાસન, (જૈન) શ્રુતજ્ઞાન, આચાર્ય ભગવંત, ગણધર ભગવંત અને મહા લબ્ધિ રૂપી ત્રાદ્ધિના ધારણું કરનારા મહાપુરુષની વારંવાર આશાતના કરનારે જીવ અનંત સંસારી હોય છે.”
વિચાર” રિશ વ્યાખ્યા સહેલી છે.
તે પણ– # તીર્થકર=અરિહંત ભગવાન, વિગેરે. એ પ્રમાણે આચાર્ય વિગેરે વિષે પણ સમજવું # દેવાદિ-દ્રવ્યના વિનાશ વિગેરે દ્વારા અને ઉપર જણાવેલાઓની
વારંવાર–વગર સંકેચે– આશાતના કરનાર ઉત્કૃષ્ટથી– અનંત સંસારી
હોય છે. આ અર્થ છે. + સાંકળના આંકડાના ન્યાયથી અથવા ભીંતના થરેના ન્યાયથી અધ્યવસાયના ઓછા-વધતા પણાને લીધે ઉપર જણાવેલી આશાતનાઓને લીધે ઉતકૃષ્ટપણે અનંત ભલે સુધી ચાલે-તેવી પાપ કર્મોની પરંપરા સમજી લેવી. * તેથી કરીને,
સમ્યક્ત્વ અને ઉંચા પ્રકારનું પુણ્ય વિગેરે પ્રાપ્ત થવામાં અનંત કાળ સુધી એ વિઘાત પહોંચે છે.
પુણ્યને ઉદય આવવામાં અસંખ્યકાળ સુધી વિવાત થાય છે.
અને જાન્યથી બી ઠેકાણે પ્રાયઃ સંખ્યાતા ભવ સુધી વિઘાત પહોંચે છે.” એ પ્રકારે વસ્તુ સ્થિતિ હોય છે. + એ રીતે-ઉપર જણાવેલાઓની આશાતના કરનારા અને શ્રુતજ્ઞાન દ્વારા ઉત્સત્ર બોલનારાનું પણ પ્રાયઃ અનંત સંસારિપણું સમજવું.