________________
૫. ષ દ્વાર ( ગાથા ૪૩. ચંદ્રકુમારની કથા “દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રી ભેગવવાથી હે ગૌતમ! સાતવાર સાતમી નરકમાં જવાય છે.” # આમ હોવાથી, નિર્ધનપણું વિગેરે દેશે વધારનારા દેવ-દ્રવ્યના દેવામાંથી છુટી જવા માટે ઉત્સાહ પૂર્વક પ્રયાસ કરવામાં (તમારે સૌએ) લાગી જવું જોઈએ.”
એ સાંભળીને, તે પાપથી ભય પામી, દેવદ્રવ્યના ધનથી પહેલાં મેળવેલું બધું ધન વધારા સાથે ચિત્યને આપી દીધું. બાકીનું ધન આપવાની ઇચ્છાથી જુનું છું આપવા પૂર્વક સારા ધંધા કરવા લાગ્યા, અને અનુક્રમે આ લેકમાં અને પરલોકમાં સુખી થયાં.
અને કેટલાકે ગફલતમાં રહી એમ ન કર્યું, તેથી તેઓ બહુ દુઃખી થયા.
ત્યાર પછી, શ્રી ચંદ્રકુમાર પણ દુષિત આહાર વિગેરેથી દુષ્ટ તે શહેરને છોડી દઈ, પત્નીઓ સાથે બીજે ગામ જઈને ભોજન કર્યું.
ત્યાર પછી, અનુક્રમે અનેક રાજ્યના સુખ ભેગવી મોક્ષ માર્ગની આરાધના કરી મોક્ષમાં ગયાં.”
શ્રી ચંદ્ર-કેવલિ ચરિત્રને અનુસારે. + દેવ વિગેરે દ્રવ્યના વિનાશની શંકા હોય તે પણ તેના ઘરને દેવતા (ઈંધણલાકડા) પણ શ્રાવક વિગેરેએ ન લેવાં જોઈએ.
વધારે તે શું કહેવું? # આમ હોવા છતાં કદાચ કુટુમ્બાદિકના દબાણથી શ્રાવકને તેને ઘેર જમવું પડયું હોય, ત્યારે દેવ-દ્રવ્યના ભક્ષણની ટેવ ન પડી જાય, માટે જેટલું ભજન કર્યું હોય, તે અનુસાર દેવદ્રવ્ય વિગેરેમાં તેથી વધારે ભેળવીને નકારે મુક જ (અને બેજા રહીત થવું). એમ કરવાથી “અતિચાર દોષ પણ લાગે નહીં.”
શ્રી પ્રશ્નોત્તર સમુચ્ચયના ચેથા પ્રકાશમાં પૂજ્ય પાદ શ્રી હિરવિજયસૂરિજી મહારાજાએ કહ્યું છે, કે –
“તા,
जेमनाय
જનું પતે? નવા?” ત .
મને વા
મોરારિતણ? વા?” રિ .