________________
ગાથા ૪૮, આલેથના ગ્ય-આત્મા ] ૬પ્રાયશ્ચિત્ત દ્વાર # ૩. બુદ્ધિશાળી એટલે વિવેકી.
વિવેક વગરને હેય, તે આલેચનાદિકનું સ્વરૂપ પણ જાણ નથી હેતે. * ૪. ક૫માં રહેલ એટલે કે સ્થવિર વિગેરે કલ્પમાં રહેલે. અથવા
શ્રાદ્ધ એટલે શ્રાવકની સામાચારીમાં વ્યવસ્થિત રીતે રહેતે હેય. જે એ ન હોય, તેને અતિચારોથી મનમાં દુઃખની લાગણી ન હેય.
(એટલે કે-અતિચારેને ગભરાટ ન હોય.) # ૫, અનાશસી એટલે કે લાલચ વગરને.
આચાર્ય વિગેરેની આરાધનાથી કેઈ પણ જાતની (દુન્યવી) લાલચ ધરાવનાર ન હોય.
લાલચ રાખનાર માટે સર્વ અતિચારેની આલોચના અસંભવિત હોય છે.
લાલચ પણ અતિચાર રૂપ જ છે. # ૬. સમજાવવા યોગ્ય=એટલે કે-હઠાગ્રહ વગરને હય, ગુરુને આધિન રહેતો હોવાથી તે સહેલાઈથી સમજાવી શકાય તે હેાય છે.
તે સિવાયનો એટલે કે-હઠાગ્રહી પિતાના આગ્રહમાં દઢ રહી, અકાય કરવાથી અટકતો નથી. # ૭. શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધાળુ
એ જ આત્મા ગુરુએ કહેલી શુદ્ધિ ઉપર શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે. * ૮, આજ્ઞાને આધીન =એટલે કે હિતસ્વી પુરુષોના ઉપદેશ પ્રમાણે ચાલનાર.
એ જ આત્મા ઘણે ભાગે પાપ કરતું નથી. * ૯. દુષ્કૃત-તાપી એટલે કે-“અતિચાર સેવવા રૂપ દુષ્કૃત્યથી,
તપે એટલે કે પશ્ચાત્તાપ કરે.” તે દુષ્કૃત-તાપી.
એ જ આત્મા બરાબર રીતે અતિચારોની આલોચના કરી શકે છે. # ૧૦. તેની વિધિમાં સમુસૂક–એટલે કેઆ વિધિપૂર્વક આલોચના કરવામાં બરાબર સાવધાન હેય.
એ જ આત્મા આલોચનાની અવિધિને સાવધાની પૂર્વક ત્યાગ રાખી શકે છે. # ૧૧. અભિગ્રહનું પાલન કરવા વિગેરે નિશાનીઓથી યુક્ત.