________________
૫. દેષ દ્વાર, [ ગાથા ૩૧-૩૨, વિપાકે. દાવાનળમાં પડીને સળગી મરવું સારું, ભુખે મરી જવું સારું, મસ્તક ઉપર વજ પડે તે ય સારું, પરંતુ દેવ-દ્રવ્યનું ભક્ષણ કરવું જરા પણ સારું નથી. ૨
માટે, મહાપાપનું કારણ ભૂત અને દુર્ગતિ આપનાર જિન–દેવ દ્રવ્ય, નિગ્રંથ ગુનું દ્રવ્ય અને શાસ્ત્ર વિગેરેનું એટલે કે જ્ઞાન દ્રવ્ય જાણ્યા પછી લેવું નહીં.” ૩ * એ પ્રકારે આ ભવમાં અને પરભવમાં થતાં દે બતાવ્યાં.
આ પ્રમાણે આ બે ગાથાઓને ભાવાર્થ છે. ૨૯-૩૦
દેવ-દ્રવ્યની ચેરીના ધનમાંથી ગ્રહસ્થ પિતાને માટે પણ આહાર બનાવેલ હાય, તે પણ સાધુને ન કલ્પ.
તેના કારણે સ્પષ્ટ સમજાવવા માટે પ્રાયઃ આ ભવને લગતે દેષ વ્યવહાર ભાષ્યની ત્રણ ગાથાથી સમજાવે છે,–
चेहय-दव्वं विभज्ज, करिज कोई अ नरो सय-टाए, । समणं वा सोवहिअं विकिज संजय-ऽट्ठाए. ॥३१॥
[ -દિન-૨-૨૨૨ ] ચારેલા દેવ-દ્રવ્યમાંથી જે ભાગ પોતાને મળે છે, તેમાંથી કેઈ મનુષ્ય પોતાને માટે આહાર બનાવે, અને તે આહાર, અથવા ઉપાધ સહીત સાધુને વેચે, અને તેના વસ્ત્રાદિક, સાધુને માટે આપે,–૩૧
“ o” ત્તિ + ચૈત્ય દ્રવ્ય
ચાર સમુદાયે ચેરીને તેમાંથી પિતાના ભાગમાં આવેલા ધન વડે કરીને કઈ પણ માણસ પિતાને માટે લાડુ વિગેરે તેમાંથી તે આહાર વિગેરે સાધુને આપે, અથવા
જે પિતાને માટે ઉપધિ સહિત સાધુને વેચે અને તેમાંથી પ્રાસુક વસ્ત્ર વિગેરે સાધુ વિગેરેને આપે, (આગળ સંબંધ છે). ૩૧
एआ-रिसम्मि दव्वे समणाणं किंण कप्पए वेत्तुं । વેદ-વેદ વર્ષ સુ-વિહિમા. ને ફ૨.
[ શરૂ-નિ-ર૦-૨૨૨ ] આવા-દ્રવ્ય કરીને પોતાને માટે જે બનાવેલું હોય, તે સાધુને ગ્રહણ કરવું કેમ ન કપે ?