________________
ગાથા ૧૬. વિનાશના પ્રકારો ] ૩. વિનાશ દ્વાર
તેમાં—
૧. ચાગ્ય એટલે કે નવી વસ્તુઓ આવી હાય, એટલે કે—ભવિષ્યમાં જે વસ્તુ દહેરાસર (વિગેરેને કામે) વાપરવાની હાય; તે.
૨. અતીત-ભાવ=એટલે કે=લાગેલું હાય, તે ઉખેડી નાંખ્યું હાય, કે જે દહેરાસર (વિગેરેમાં) પહેલાં ઉપયેાગમાં લેવાયેલું હાય, તે.
ક્ષેત્ર
અથવા,
મૂળ ભેદ અને ઉત્તર ભેદની અપેક્ષાએ એ ભેદ સમજવા, ૧ મૂળ ભેદમાં=થાંભલા, કુંભી વિગેરેના સમાવેશ થાય છે.
૨ ઉત્તર ભેદમાં=છાદન=છાંદવું-ગાર-ગેારમટી (પ્લાસ્ટર વિગેરે)ના સમાવેશ થાય છે.
અથવા,
૧ સ્વપક્ષથી કરાયેલા વિનાશ,
૨ અને પર પક્ષથી કરાયેàા વિનાશ.
એમ પણ વિનાશના બે પ્રકાર થાય છે.
એમ અને રીતે-એ પ્રકારા—( સમજવા ).
# અહીં, અવિ=પણ=શબ્દના અધ્યાહાર સમજવા. એટલે કે શ્રાવક તા શું ? પરંતુ સાધુ પણ=તે (વિનાશ થતા રોકવા )માં
ઉપેક્ષા રાખે–ઉદાસીનતા રાખે,=ઉપદેશ વિગેરે આપીને જો(વિનાશની) રાકાવટ ન કરાવે, તેા તેને પણ
અનંત-સંસાર–ભમનાર-તરીકે=( શાસ્ત્રોમાં) કહેલ છે.
તેથી સાર એ છે, કે
**
“ ચૈત્યાદિના દ્રવ્યના વિનાશ થતા હાય, તેા સાધુ પણ તેની જરાયે ઉપેક્ષા નજ કરી શકે. ”
(સ્પષ્ટ) ભાવાર્થ આ છે,—
કારણના ભેદથી ચૈત્ય દ્રવ્ય એ પ્રકારનું હાય છે.
૪
૧ ઉપકારક, અને ૨ ઉપાદાનરૂપ, તેમાં
૧ પહેલું=ધન વિગેરે.
૨ બીજી ચેાગ્ય દ્રવ્ય (જેમાંથી દહેરાસર વિ. અને. ) તે અત્રેયનું ભક્ષણ કરવું વિગેરે ભેદેથી દરેકના સાત ભેદે વિનાશ થઈ શકે છે. (૧૪)