________________
ગાથા ૧૯-૨૦. વિનાશ વિષે વિચારણા ] ૩ વિનાશ કાર
તે મુનિને વિશુદ્ધિ નથી હોતી.
“વખત બે વખત રાજાદિકનાં સંપર્કમાં આવવાનું થાય, જેથી તેઓને અગવડ વિગેરે ઉભી થાય (કંટાળે આવે), તે ધારેલે વધારે કરી આપવા વિગેરેમાં (તેને) ઉત્સાહ ભાંગી પડવાને સંભવ હોવાથી, અને
(શ્રી જિનેશ્વર દેવની) આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી, તમે કહેલા દે લાગવાને અવકાશ ખુલ્લી રીતે જ જણાઈ આવે છે.” એ ભાવાર્થ છે.
હવે (ત્રિકરણ) વિશુદ્ધિને સંભવ બતાવે છે – હવે કદાચકેઇપણ એ-(દેવદિવ્ય) લઈ જાય=નાશ કરે, તે પ્રસંગે
ઉપેક્ષા કરે,
તેને
ત્રણ કરણની વિશુદ્ધિ
તે (ત્રિકરણની વિશુદ્ધિ) તેને તે મુનિને ન હોય ય થી=ભક્તિ પણ ન થાય - (અ ભક્તિ હેય.) એટલે કે
એમ થવાથીઆજ્ઞાને ભંગ થાય, આનંદને ભંગ થાય, અને ઉત્સાહનો ભંગ થાય,
તેથી,